AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની 18 વર્ષીય મહિલા ખેલાડીએ ઇસ્લામ માટે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે ચોંકાવનારી જાહેરાત કરતાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે તે માત્ર 18 વર્ષની જ છે. ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માટે આટલી નાની ઉંમરે નિવૃતિ લેવાનું આયેશાએ નક્કી કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 12:08 AM
Share
આયશા નસીમે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

1 / 5
ટીમ ઈન્ડિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

2 / 5
આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા.

3 / 5
આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે.

4 / 5
પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODIમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રન આયેશાની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ છે.

5 / 5
Follow Us
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી

25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો

PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video

આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?

ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

g clip-path="url(#clip0_868_265)">