AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તો આ કારણે છીંક આવતા આંખો થઈ જાય છે બંધ ! જાણીને તમે પણ ચોંકી જશો

આપણા અન્ય અવયવો પહેલાથી જ શરીરમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને જાણી લે છે અને તેના પર પ્રતિક્રિયા આપે છે. એ જ રીતે, જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે આપણા શરીરના ઘણા ભાગો સક્રિય થઈ જાય છે ત્યારે છીંક ખાતા આપડી આંખો કેમ બંધ થઈ જાય છે? ચાલો જાણીએ

| Updated on: Feb 05, 2024 | 2:38 PM
Share
છીંક આવવી એ બહુ સામાન્ય બાબત છે. વિશ્વની દરેક વ્યક્તિને ચોક્કસપણે છીંકે આવે છે. કહેવાય છે કે છીંક ખાવાથી શ્વસન માર્ગની ગંદકી દૂર થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે આપણે કોઈ ધૂળવાળી કે પ્રદૂષિત જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણને ચોક્કસથી છીંક આવે છે. આ એક રક્ષણાત્મક પ્રતિક્રિયા છે. પણ તમે જ્યારે છીક ખાવ છો ત્યારે તમારી આંખો ઓટોમેટિક બંધ થઈ જાય છે. ત્યારે આવું કેમ થાય છે જાણો છો તમે? (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 5
ઘણીવાર જ્યારે આપણને છીંક આવે છે છીએ, ત્યારે આપણી આંખો બંધ થઈ જાય છે. છીંકનો અહેસાસ થતાં જ આંખોને તેની જાણ થઈ જાય છે અને પોપચા આપોઆપ બંધ થવા લાગે છે. શું તમે જાણો છો કે છીંક આવતી વખતે આંખો બંધ થવાનું કારણ શું છે? તો ચાલો જાણીએ(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 5
છીંક આવવી એ શરીરની સામાન્ય પ્રવૃત્તિ છે. જ્યારે આપણને છીંક આવે છે, ત્યારે શરીરના ઘણા ભાગો સક્રિય થઈ જાય છે. ટ્રાઇજેમિનલ નામની ચેતા છીંકમાં વિશેષ ભૂમિકા ભજવે છે. આપણી આંખો, મોં અને નાક આ ચેતા દ્વારા નિયંત્રિત થાય છે. તે આપણી આંખો, નાક અને મોંને નિયંત્રિત કરે છે. આંખોને બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી બચાવવા માટે છીંક આવે ત્યારે આંખો બંધ થઈ જાય છે. જેના કારણે મોં અને નાકમાંથી નીકળતા બેક્ટેરિયા આંખોમાં પ્રવેશે નહીં.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 5
છીંક આવવાનું કારણ શું છે? : સામાન્ય સંજોગોમાં, આપણે દિવસમાં એક કે બે વાર છીંકીએ છીએ અને જ્યારે આપણને શરદી થાય છે, ત્યારે આપણને વારંવાર છીંક આવે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 5
ખરેખર, આપણા નાકની અંદર એક પટલ જોવા મળે છે. તેને મ્યુકસ કહેવાય છે. આ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ પટલ છે. શ્વાસ દ્વારા નાકમાં આવતા કણો અથવા સંવેદનશીલ ગંધને જાણતા, આ પટલ દ્વારા મગજને સંદેશ આપે છે. જે પછી નામમાં પહોંચેલા કણો જે કોઈ પ્રકારે ધૂળ કે રજકણને ત્યાંજ અટકાવી દે છે અને છીક ખાતા જ તે નાકમાંથી બહાર ફેકાઈ જાય છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા) નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને આ જાણકારી વાયરલ દાવાને આધારીત છે. TV9 ગુજરાતી આ ફેક્ટની પુષ્ટિ કરતુ નથી.

5 / 5
Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ

ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું

રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ

નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

g clip-path="url(#clip0_868_265)">