બાળકોની હાઈટ હંમેશા માતા-પિતા કરતા વધારે કેમ હોય છે ? નથી ખબર તો વાંચો કારણ
Why kids taller than their parents: ઓસ્ટ્રેલિયામાં થયેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અહીંના છોકરાઓ તેમના પિતાની ઊંચાઈ કરતા 1 ટકા જેટલા વધુ ઊંચા હોય છે. તે જ સમયે, છોકરીઓની ઊંચાઈ તેમની માતા કરતા 3 ટકા વધુ છે. જાણો કેમ આવું થાય છે?
Most Read Stories