Sawan 2024 : ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન ? કોણ છે મહાદેવના આરાધ્ય ?
Sawan 2024: ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો શરૂ થવાને હવે માત્ર 15 દિવસનો સમય જ બાકિ રહ્યો છે, હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગનો જલાભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક છે.
Most Read Stories