AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Train Facts: ટ્રેનના કોચ પર કેમ હોય છે આ નંબર ? જાણો આ નંબર પાછળનો અર્થ

Train Coach Number: ભારતીય ટ્રેન સાથે અનેક રોમાંચક તથ્યો જોડાયેલા હોય છે. દરેક ટ્રેનના કોચ પર એક નંબર લખ્યો હોય છે. તેનો પણ એક ખાસ અર્થ હોય છે. ચાલો જાણીએ આ નંબર વિશેની ખાસ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 5:59 PM
Share
 દરેક ટ્રેનના કોચ પર એક આંકડો લખ્યો હતો. જો તમારા ટ્રેનના કોચ પર 13328 નંબર લખ્યો હોય તો તેનો અર્થ આ પ્રમાણે છે. આ પાંચ નંબરમાંથી પ્રથમ 2 નંબર કોચ ક્યારે બન્યો તે વર્ષ બતાવે છે. આ નંબર અનુસાર આ કોચ 2013માં બન્યું છે. જ્યારે અંતિમ ત્રણ આંકડા કોચ ક્યા પ્રકારનો છે તે દર્શાવે છે.

1 / 5
તો કોચના આંકડાના અંતિમ 3 નંબર 1થી 200ની વચ્ચે હોય તો તે એસી કોચ છે. જો આંકડો 200થી 400ની વચ્ચે છે તો તે સ્લીપર કોચ છે.

2 / 5
  જો કોચના અંતિમ ત્રણ નંબર 400થી 600ની વચ્ચે હશે તો તે જનરલ કોચ હોય છે. જ્યારે 600થી 700ની વચ્ચે હોય તો તે ચેયર કાર કોચ હોય છે.  તેના માટે પ્રી-રિઝર્વેશન જરુરી છે.

3 / 5
જો તમારા કોચના અંતિમ ત્રણ નંબર 700થી 800ની વચ્ચે છે તો તે સામાનનો કોચ છે.

4 / 5
13328- આ કોચ 2013માં બન્યો છે અને અંતિમ આંકડા અનુસાર તે સ્લીપર કોચ છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">