ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થયા પછી તિરંગાનું શું કરશો, તિરંગાને ઉતારવાના આ નિયમ પણ યાદ રાખજો
ગણતંત્ર દિવસે ભારતભરમાં ઘરે, ઓફિસ કે પછી જાહેર સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે, જો કે ઉજવણી સાથે લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે, જે અમે તમને જણાવીશું.
Most Read Stories