PHOTOS: બરફ વર્ષાનો આનંદ લેવા માંગો છો, તો જાણી લો હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કશ્મીરનો હાલ

હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કશ્મીરમાં હાલમાં સતત બરફ વર્ષા થઈ રહી છે. ખરાબ વાતાવરણને કારણે શ્રીનગરમાં ઘણી ફલાઈટ રદ્દ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કશ્મીરમાં થઈ રહેલી બરફ વર્ષાના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:28 PM
શુક્રવારથી જમ્મૂ કશ્મીરમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. આવનારા ચાર દિવસ સુધી વાતાવરણ ખરાબ રહેવાની સંભાવના છે.

1 / 6
ભારે બરફ વર્ષા વચ્ચે પણ જમ્મૂ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક પ્રવાસીઓ બરફનો આનંદ લેવા પહોંચી રહ્યાં છે. આ ફોટો હિમાચલ પ્રદેશના નહેરુ કુંડમાં આવેલા એક બ્રિજનો છે.

2 / 6
આ મનમહોક ફોટો શ્રીનગરનો છે. અહીં બરફ વર્ષાની સાથે સાથે સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે.

3 / 6
ભારે બરફ વર્ષાને કારણે શ્રીનગર હાઈવે પર મોટી બરફની ચાદર પથરાઈ ગઈ છે. હાલમાં હાઈવે પરથી બરફ હટાવી દેવામાં આવ્યો છે.

4 / 6
આ શાનદાર ફોટો મનાલીનો છે. શનિવારે સવારે થયેલી બરફ વર્ષાને કારણે નહેરુ કુંડમાં લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

5 / 6
જમ્મૂના કટરામાં માતા વૈષ્ણો દેવી સુધી જવાના રસ્તા પર બરફની મોટી ચાદર જોવા મળી હતી. તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે બરફ વર્ષા થઈ છે.

6 / 6
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">