કાળી ચૌદશે ગામ આખુ સ્મશાનમાં પહોંચે છે, દિવડા પ્રગટાવે છે અને કરે છે આરતી
સામાન્ય રીતે આમતો કાળી ચૌદશની સંધ્યા ઢળતા જ લોકો સ્મશાન કે ચાર રસ્તા તરફ જવા માટે ડરતા હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં લોકો સ્મશાનમાં બાળકો અને વૃદ્ધો સહિત મહિલો પહોંચે છે. અહીં કાળી ચૌદશે દિવડાઓથી શણગાર સુંદર સજાવીને કાળી ચૌદશની અનોખી ઉજવવામાં આવે છે. ગામના લોકો અહીં સમૂહમાં આરતી પણ કરતા હોય છે.
Most Read Stories