AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyotish Shastra Tips : ભોજન કર્યા પછી થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? જાણો શાસ્ત્રો શું કહે છે

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં રોજિંદા જીવનને લઈને અનેક નિયમો આપેલા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભોજન જમ્યા પછી થાળીમાં હાથ ધોવા જોઈએ કે નહીં.

| Updated on: May 30, 2025 | 2:18 PM
Share
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જે થાળીમાં તમે ખોરાક લો છો તેમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ખરેખર, જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી માન્યતાઓ છે જેનો આપણા જીવન પર ચોક્કસ પ્રભાવ પડે છે. તેવી જ રીતે, શાસ્ત્રોમાં બનાવેલા નિયમો અનુસાર, ખોરાક અંગે પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

1 / 6
જ્યાં સુધી ખોરાકનો સવાલ છે, તે જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહી શકાય કે ખોરાક વિના જીવન મુશ્કેલ છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં, અન્નની દેવી અન્નપૂર્ણા માનવામાં આવે છે.

2 / 6
ખોરાકના કોઈપણ નિયમોનું પાલન ન કરવું એ માતા અન્નપૂર્ણાનું અપમાન છે. મુખ્યત્વે જો તમે જમ્યા પછી તે જ થાળીમાં હાથ ધોશો તો તે દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે.

3 / 6
દેવી અન્નપૂર્ણાને દેવી લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી જે લોકો જમ્યા પછી તે થાળીમાં હાથ ધોવે છે તેમના ઘરો પર દેવી લક્ષ્મી નારાજ થાય છે. આવા ઘરોમાં પૈસા હોય તો પણ તે લાંબા સમય સુધી ટકતા નથી.

4 / 6
જે લોકો થાળીમાં હાથ ધોઈને માતા અન્નપૂર્ણાનું અપમાન કરે છે. તેમના પર ભગવાનની કૃપા થતી નથી. તેમજ ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.

5 / 6
તેમજ જમ્યા પછી થાળીમાં હાથ ધોવાથી તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

6 / 6

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">