AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : US માર્કેટમાં મોટા કરેકશનની તૈયારી! આ Analisys વડે જાણો કઈ રીતે

S&P 500 ના ચાર્ટ્સ આગામી 3-6 મહિનામાં યુ.એસ. માર્કેટમાં મોટા કરેક્શનનો સંકેત આપે છે. ટેક્નિકલ ઈન્ડિકેટર્સ ડાઉનટ્રેન્ડ સૂચવે છે

| Updated on: Oct 11, 2025 | 6:27 PM
Share
હાલના યુ.એસ. માર્કેટ (S&P 500) ના ચાર્ટ્સ પરથી સ્પષ્ટ દેખાય છે કે ઇન્ડેક્સ ટોપ ફોર્મેશન તરફ આગળ વધી રહ્યો છે. ટેક્નિકલ ઈન્ડિકેટર્સ હવે સપ્ટેમ્બરના મહિને ડાઉનસાઇડ ટ્રેન્ડ માટે સંકેત આપી રહ્યા છે. આવા સંકેત બજારના સાવચેતીના સમયની દિશામાં છે.

1 / 5
મંથલી ચાર્ટ પર જો ઈન્ડિકેટર 60ની લાઇનને ક્રોસ કરીને નીચે જાય, તો માર્કેટમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઝડપથી પકડાશે. આ સમય દરમિયાન નવો માર્કેટ એન્ટ્રી વધારે જોખમભર્યો બની શકે છે. સામાન્ય રીતે, આવી સ્થિતિમાં રોકાણકારોએ સમજીને પગલાં લેવા જોઈએ.

2 / 5
જ્યારે ઈન્ડિકેટર 40ની નીચે જાશે, ત્યારે તે માર્કેટમાં કરેકશનનો અંતિમ તબક્કો ગણાશે. એટલે કે, બજાર લગભગ બોટમ પર પહોંચવાનું છે. આ સમય લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીનો ઉત્તમ અવસર બની શકે છે, ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા શેરો માટે.

3 / 5
આ રીતે આવતા 3 થી 5–6 મહિનામાં યુ.એસ. માર્કેટમાં મોટો કરેકશન જોવા મળવાની સંભાવના છે. નવું શેર ખરીદવાનું થોડું રોકવું અને તમારા SIP, Mutual Funds, NPS જેવી યોજનાઓ ચાલુ રાખવી વધારે સમજદારીપૂર્ણ રહેશે. માર્કેટનું મોટું વોલેટિલિટી વાચવું મહત્વપૂર્ણ છે.

4 / 5
જ્યારે માર્કેટ બોટમ પર પહોંચે, ત્યારે તમે 30% થી 50% સુધી સસ્તા ભાવમાં ગુણવત્તાવાળા શેરો ખરીદી શકો. આ સમયનું સદુપયોગ કરવાથી લાંબા ગાળાના રોકાણ પર વધારે લાભ મળી શકે છે. બજારની કાળજીપૂર્વક સ્થિતિને સમજવું અને રિસ્ક મેનેજમેન્ટ રાખવું આવશ્યક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઇપણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

 LG ઇલેક્ટ્રોનિક્સના IPO એ તોડી નાખ્યા બધા રેકોર્ડ, 54 ગણો થયો સબ્સ્ક્રાઇબ

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">