Gujarati NewsPhoto galleryUPSC Success Story: It is important to overcome your weaknesses during preparation, learn the mantra of success from IAS Kanishka
UPSC Success Story: તૈયારી દરમિયાન તમારી નબળાઈ દૂર કરવી જરૂરી છે, જાણો IAS કનિષ્ક પાસેથી સફળતાનો મંત્ર
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ગણના દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાં થાય છે. કેટલાક વિદ્યાર્થીઓ તેને ક્રેક કરવામાં વર્ષો લે છે.