Most Beautiful Building: દુબઈમાં ‘દુનિયાની સૌથી સુંદર ઈમારત’નું ઉદ્ઘાટન, બનાવવામાં લાગ્યા 9 વર્ષ, જુઓ તસવીરો

દુબઈમાં વિશ્વની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેને બનાવવામાં નવ વર્ષ લાગ્યાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:34 PM
દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં 'વિશ્વની સૌથી સુંદર ઇમારત' તરીકે ઓળખાતા 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા.

1 / 7
આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.

2 / 7
'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા દર્શાવે છે.

3 / 7
આ સાથે, આ મ્યુઝિયમ માનવ વિકાસમાં પડકારો અને તકોના નવીન ઉકેલોની પ્રેરણા આપે છે. બિલ્ડિંગ દેખાવમાં ખૂબ જ સુંદર છે. દુનિયાભરના લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

4 / 7
UAEના કેબિનેટ બાબતોના મંત્રી અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ અલ ગેરગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એક જીવંત મ્યુઝિયમ છે.

5 / 7
આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના આર્કિટેક્ટ, સીન કિલ્લા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-આસિસ્ટેડ ડિઝાઇનની શ્રેષ્ઠ કૃતિ છે.

6 / 7
તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રોબોટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 1,024 કલાકૃતિઓ છે. રાત્રે, તે પ્રકાશથી ઝગમગી ઉઠે છે. જેના કારણે તેની સુંદરતા પણ વધી જાય છે.

7 / 7

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">