AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : રક્ષાબંધન પર તમારી બહેનને એક સરપ્રાઈઝ ટ્રીપ પર લઈ જાવ, આ છે સુંદર સ્થળો

આ વર્ષે 2025માં રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જો તમે તમારી બહેનોને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, આ વખતે તમે તેમના માટે એક શાનદાર ટુર નું આયોજન કરી શકો છો. આ પ્રકારની ટુર ભાઈ-બહેન વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.

| Updated on: Aug 05, 2025 | 5:02 PM
Share
 ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. ઝઘડાથી લઈને એકબીજા સાથે રહસ્યો શેર કરવા સુધી, તેમની વચ્ચે ખૂબ જ સારો સંબંધ હોય છે. તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહે છે. આ સંબંધની ખાસિયત છે. આ અનોખા બંધન અને પ્રેમને માન આપવા માટે દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.

1 / 6
જો તમે રક્ષાબંધન નિમિત્તે તમારી બહેનોને કોઈ ભેટ આપવા માંગતા હો, તો તેમના માટે સરપ્રાઈઝ ટ્રીપનું આયોજન કરી શકો છો.

2 / 6
સાપુતારા ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું એક સુંદર સ્થળ છે. અહીં તમે તમારી બહેન સાથે અહી ફરવાનો પ્લાન બનાવી શકો છો. અહી સુંદર નદીઓ અને પર્વતોનો નજારો પણ જોવા મળશે.ચોમાસાની ઋતુમાં અહીં ફરવાની ખૂબ જ મજા આવે છે.

3 / 6
 તમારી બહેનને બીચ ખુબ પસંદ છે તો દ્વારકા શહેરથી 12 કિમી દૂર આવેલા આ બીચ પર ટ્રીપ પ્લાન કરી શકો છો. આ બીચ ખૂબ જ સુંદર છે અને અહીં તમને ભીડ પણ ઓછી જોવા મળશે.

4 / 6
ગુજરાતમાં, તમે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, લાલગઢ મહેલ અને સંગ્રહાલય, રાણી કી વાવ, ધોળાવીરા, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, અક્ષરધામ મંદિર (ગાંધીનગર), રુક્મિણી દેવી મંદિર, દીવ, નિરાલા અને પિરોટન ટાપુઓ, ગિરમાલ ધોધ, સાપુતારા, મરીન નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક, થોલ લેક બર્ડ સેન્ચ્યુરી, દ્વારકા બીચ અને શિવરાજપુર બીચ જેવા સુંદર અને મનોહર સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

5 / 6
 રક્ષાબંધન પર તમે રાજકોટ , અમદાવાદ, જામનગર , જૂનાગઢ, વડોદરામાં આવેલા સુંદર સ્થળો પર બહેનને ફરવા લઈ જઈ શકો છો.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">