Travel Tips : ફરવા જઈ રહ્યા છો તો પહેલા જાણી લો, Hotel અને Motel વચ્ચે શું અંતર છે

કોઈ પરિવાર સાથે ફરવા જાય છે તો કોઈ ફ્રેન્ડ સાથે ફરવા જાય છે ત્યારે તેને હોટલ અને મોટલ વચ્ચે શું અંતર છે, તેની જાણ હોતી નથી. તો આજે આપણે હોટલ અને મોટલ વચ્ચે શું તફાવત છે તેના વિશે વાત કરીશું.

| Updated on: Aug 27, 2024 | 1:36 PM
જ્યારે તમે ફરવા જવાનો પ્લાન બનાવતા હોય ત્યારે સૌથી પહેલા મગજમાં એ વિચાર આવે કે, રહેવાની વ્યવસ્થા ક્યાં સારી મળી રહેશે. જો રહેવાની વ્યવસ્થા સારી હશે તો તમારી ટ્રિપ યાદગાર રહેશે. તો આજે આપણે હોટલ અને મોટલ વચ્ચે શું અંતર છે તેના વિશે જાણીશું.

1 / 7
જો તમે એક વખત હોટલ અને મોટલ વચ્ચેનું અંતર સમજી લેશો. તો તમારી ટુર ખુબ જ શાનદાર રહેશે. જો તમે ફરી પાછો ફરવા જવાનો પ્લાન બનાવશો તો તમે હોટલ અને મોટલ બંન્નેમાંથી શું પસંદ કરવું તે સરળતાથી નક્કી કરી શકશો.

2 / 7
ટુરિસ્ટ જ્યાં પણ જાય છે તો તે હોટલમાં રહવાનું પસંદ કરે છે. હોટલ શબ્દ સૌથી પહેલા 1765માં આવ્યો હતો જે ફ્રેન્ચ શબ્દ છે. હોટલ એટલે જ્યાં તમે રહેવાનો સામાન રાખી શકો અને અન્ય સુવિધાઓ પણ મળી શકે, મોટલમાં તમને હોટલ જેવી સુવિધાઓ મળતી નથી.

3 / 7
હોટલ અને મોટલનું લેઆઉટ અને કંસ્ટ્રક્શનમાં પણ અંતર હોય છે. હોટલમાં અનેક રુમ હોય છે. જ્યારે મોટલમાં એક કે પછી 2 જ રુમ હોય છે. એટલે કે, હોટલમાં તમને સુવિધા વધારે મળી રહે છે.મોટેલમાં પાર્કિંગ રૂમની બહાર હોય છે અને પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરે છે. હોટલ મોટાભાગે હાઈવે પર આવેલી હોય છે.

4 / 7
 એટલે કે, જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને તમને રસ્તામાં મોડું થઈ ગયું હોય અને તમને થોડા કલાક રહેવાનું મન થાય, તો તમે મોટેલમાં જઈ શકો છો. આ મોટેલ હાઈવેના કિનારે હોય છે અને પ્રવાસીઓ ઘણીવાર તેમાં રાત્રિ રોકાણ કરે છે.

5 / 7
પ્રવાસીઓ હોટલોમાં લાંબા દિવસો સુધી રોકાય છે, જ્યારે મોટેલમાં તેઓ થોડા કલાકો કે એક રાત રોકાય છે. હોટલો લક્ઝરી સુવિધાઓથી સજ્જ હોય છે, જ્યારે પ્રવાસીઓને મોટેલમાં ઓછી સુવિધા મળે છે.

6 / 7
 તમને હોટલમાં અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ મળશે, ત્યારે મોટેલ તમને રાત પસાર કરવા માટે માત્ર અમુક સુવિધાઓ મળી રહેશે. હોટેલમાં રેસ્ટોરન્ટ, પૂલ, સ્પા, જિમ, બિઝનેસ સેન્ટર અથવા રૂમ સર્વિસ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. મોટેલમાં ઓછી સુવિધાઓ હોય છે, જેમ  રૂમ, વાહના પાર્કિંગ અને નાસ્તો.

7 / 7
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">