AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયા પર ઉલ્લુ એપને લઈને ચાલી રહ્યો છે ‘હોબાળો’, જાણો કોણ છે આ એપનો માલિક અને તે બીજા શું કામ કરે છે

ઉલ્લુ એપ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ઉલ્લુ એપ પર ઘણા કોન્ટેન્ટ 18+ હોય છે અને એવામાં યુઝર્સ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ટીવી એક્ટર એજાઝ ખાનનો શો 'હાઉસ અરેસ્ટ' બેન કરવામાં આવે. જણાવી દઈએ કે,આ શો પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ બતાવી રહ્યો હોવાથી તેની સામે એક્શન લેવામાં આવી છે.

| Updated on: May 03, 2025 | 2:53 PM
હવે એક વાત ખાસ કે, શું તમને ખબર છે આ સોશિયલ મીડિયા પર આટલો બધો હોબાળો મચાવનાર એપનો માલિક કોણ છે અને તે બીજું શું કામ કરે છે? તો ચાલો જાણીએ કે, આખરે આ એપનો માલિક કોણ છે અને તે બીજા શું કામ કરે છે.

1 / 8
વિભુ અગ્રવાલની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર તેઓ ઉલ્લુ એપના ફાઉન્ડર અને સીઈઓ છે. ઉલ્લુ એક ભારતીય વીડિયો સ્ટ્રીમિંગ એપ છે, જે 2018માં લોન્ચ કરવામાં આવી હતી. અગ્રવાલને 30 વર્ષથી વધુનો બિઝનેસ ક્ષેત્રમાં અનુભવ છે. તેમણે સ્ટીલ, સિમેન્ટ, શિક્ષણ અને મીડિયા ક્ષેત્રોમાં કામ કરેલું છે.

2 / 8
1995માં તેમણે 'Jaypeeco India Pvt. Ltd'ની શરૂઆત કરી, જે સ્ટીલ ટીએમટી બાર બનાવે છે. 2006માં વિભુ અગ્રવાલ 'હિમાલયા ફાઇબરટેક સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ'ના ડિરેક્ટર બન્યા હતા. આ સાથે તેમણે જેપી કોન્વેન્ટ સ્કૂલ અને શ્રી જયપ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટની પણ શરૂઆત કરી છે.

3 / 8
આ પછી વિભુ અગ્રવાલે 2018માં ઉલ્લુ એપ શરૂ કરી. શરૂના સમયમાં આ એપ એડલ્ટ કોન્ટેન્ટ પર ફોકસ કરતી હતી. ત્યારબાદ વર્ષ 2022માં તેમણે અતરંગી ટીવી શરૂ કર્યું, જેમાં ફક્ત ફેમિલી કોન્ટેન્ટ જ જોવા મળતો હતો.

4 / 8
હવે ઉલ્લુ હિન્દી, ભોજપુરી અને તમિલ જેવી ભાષાઓમાં અલગ અલગ પ્રકારના કોન્ટેન્ટ આપે છે. ધીમે ધીમે વિભુ અગ્રવાલે ઉલ્લુને પ્રગતિના માર્ગે દોર્યું અને ઈ-કોમર્સમાં 'ઉલ્લુ 99' અને મ્યુઝિક જગતમાં 'ઉલ્લુ મ્યુઝિક'ની શરૂઆત કરી.

5 / 8
વર્ષ 2024માં, વિભુ અગ્રવાલે હરિ ઓમ નામનું એક નવું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ OTT પ્લેટફોર્મમાં પારિવારિક અને પૌરાણિક કોન્ટેન્ટ જોવા મળે છે. જણાવી દઈએ કે, વિભુ અગ્રવાલ ભૂતકાળમાં પણ ઘણા વિવાદોનો સામનો કરી ચૂક્યો છે. 2021માં એક કર્મચારીએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.

6 / 8
વિભુ અગ્રવાલની પત્નીનું નામ મેઘા અગ્રવાલ છે. તે તેના પતિ સાથે મળીને ઉલ્લુ કંપની ચલાવે છે. ઉલ્લુ એપથી થતી કમાણીના આંકડા વિશે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ, માર્ચ 2023માં એપમાંથી થતી કમાણી 2022ની તુલનામાં બમણી થઈ છે અને નફો પણ ચાર ગણો વધીને રૂ. 93.1 કરોડ થયો છે.

7 / 8
લોકડાઉનના પહેલા બે મહિનામાં ઉલ્લુ એપના યુઝર્સમાં 220%નો જબરદસ્ત વધારો થયો હતો. ત્યારબાદ પાછળથી ઉલ્લુ એપનો ગ્રોથ ધીમો થયો. જો કે, હાલના ઉલ્લુના યુઝર બેઝમાં 200%નો વધારો થયો છે.

8 / 8

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી

રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી

પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ

રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video

માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ

કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video

Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video

CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">