AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિજિટલ પ્રાઇવસી જોખમમાં ! વાત કરતા જ મોબાઇલ પર એડ્સ દેખાવવા પાછળની હકીકત શું છે ?

આજકાલ અનેક લોકોને એવું અનુભવાયું છે કે, તેઓ મિત્રો અથવા પરિવાર સાથે કોઈ પ્રોડક્ટ વિશે વાત કરતા હોયને થોડા સમય પછી તેમના ફોન પર તે જ પ્રોડક્ટની એડ (Advertisement) દેખાય છે.

| Updated on: Nov 11, 2025 | 8:54 PM
Share
વાત એમ છે કે, જ્યારે પણ આપણે કોઈ નવા મોબાઇલ, બૂટ કે ટ્રાવેલ પેકેજ વિશે વાત કરીએ છીએ, ત્યારે તે જ સંબંધિત એડ્સ અચાનક આપણા મોબાઇલ પર દેખાઈ જાય છે. આ વાતને ધ્યાનમાં લઈને નિષ્ણાતો કહે છે કે, આ માત્ર સંયોગ નહીં પરંતુ ડેટા ટ્રેકિંગ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને એપ્લિકેશન પર કરવામાં આવેલ ઈન્ટરેસ્ટ બેઝ્ડ ટાર્ગેટેડ એડ્સ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, સવાલ એ છે કે, શું આપણો ફોન આપણી વાતચીત સાંભળી રહ્યો છે કે આપણી પ્રાઇવસી જોખમમાં છે?

1 / 7
ટૂંકમાં જ્યારે આપણે આપણા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે સોશિયલ મીડિયા, બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન જેવી એપ્લિકેશન આપણા યુઝ કરવાની મેથડ, સર્ચ હિસ્ટ્રી, ક્લિક અને પસંદ-નાપસંદ બધું રેકોર્ડ કરે છે. વધુમાં આપણે કઈ વેબસાઇટ્સની મુલાકાત લઈએ છીએ, શું સર્ચ કરીએ છીએ, કઈ વસ્તુમાં વધુ સમય વિતાવીએ છીએ, આ બધો ડેટા કંપનીઓ સુધી પહોંચે છે.

2 / 7
ગૂગલ અને મેટા જેવી મોટી કંપનીઓ આ ડેટાનું એનાલિસિસ કરે છે અને પછી આ માહિતીના આધારે ટાર્ગેટેડ એડ્સ બતાવે છે. જો તમે કોઈ વસ્તુ વિશે સર્ચ કર્યું હોય અથવા વાત કરી હોય, તો સિસ્ટમ સમજી લે છે કે તમને તે વસ્તુમાં રસ છે. આથી તે જ પ્રોડક્ટ અથવા તેના સંબંધિત વસ્તુઓની એડ્સ તમને વારંવાર દેખાવા લાગે છે.

3 / 7
ઘણી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરતી વખતે માઇક્રોફોન, કેમેરા અને લોકેશનની પરમિશન માંગે છે. જો તમે "Allow" પર ક્લિક કરો છો, તો આ એપ્સ બેકગ્રાઉન્ડમાં તમારા ફોનના સેન્સરથી ડેટા મેળવી શકે છે. જો કે, એનો અર્થ એ નથી કે એ હંમેશા તમારી વાતો રેકોર્ડ કરે છે પરંતુ કેટલાક એપ્સ “કીવર્ડ ડિટેક્શન” માટે એક્ટિવ રહી શકે છે. ટૂંકમાં ચોક્કસ શબ્દો અથવા ફ્રેઝને પકડી શકે છે. આ કારણથી ઘણી વાર એવું લાગે છે કે, ફોન આપણી “વાતો સાંભળી રહ્યો છે.”

4 / 7
Google Assistant, Siri અથવા Alexa જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ ત્યાં સુધી એક્ટિવ નથી થતા, જ્યાં સુધી તમે "Hey Google" અથવા "Hey Siri" જેવા ટ્રિગર શબ્દો ન બોલો. જો કે, જ્યારે તે ઓન થાય છે, ત્યારે તમારો અવાજ રેકોર્ડ થઈને સર્વર પર મોકલાય છે, જેથી તેઓ યોગ્ય જવાબ આપી શકે. ઘણીવાર આ 'રેકોર્ડિંગ્સ' ડેટા એનાલિસિસ માટે પણ સાચવવામાં આવે છે, જેના દ્વારા તમારી પસંદ અને જરૂરિયાતો સમજવામાં આવે છે.

5 / 7
આમ જોવા જઈએ તો, ફોન તમારી દરેક ઓનલાઈન પ્રવૃત્તિને ટ્રેક કરે છે. તમે કયા વિષય પર સર્ચ કરો છો, કઈ વેબસાઇટ્સ પર વધુ જાઓ છો, કયા વીડિયો જુઓ છો અને કયા પ્રોડક્ટ્સ પર ધ્યાન રાખો છો. આ બધું જોઈને એલ્ગોરિધમ અંદાજ લગાવે છે કે, તમને આગળ શું બતાવવું જોઈએ. આથી જ્યારે તમે કોઈ વસ્તુ વિશે ચર્ચા કરો છો અને પછી તેના એડ્સ દેખાય છે, તો તે તમારા ડિજિટલ બિહેવિયરનું પરિણામ હોય છે.

6 / 7
જો તમે નથી ઈચ્છતા કે તમારી વાતો અથવા ડેટા કંપનીઓ સુધી પહોંચે, તો તમે કેટલાક સરળ પગલાં લઈ શકો છો. આમાં ફોનની Settings → Privacy → Permissions માં જઈને જુઓ કે, કયા એપ્સમાં માઇક્રોફોન અથવા કેમેરાનું ઍક્સેસ છે અને જે જરૂર ન હોય તેમાંથી તે પરમિશન દૂર કરો. Google અથવા Facebookની પ્રાઇવસી સેટિંગ્સમાં જઈને ડેટા કલેક્શનને એક લિમિટ પર સેટ કરી શકો છો. જો તમે વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરતા હોવ, તો તેને ડિસેબલ કરી દો.

7 / 7

આ પણ વાંચો: ફ્રિજ અને AC પર લખેલ રેટિંગનો શું ઉપયોગ છે? ખરીદતા પહેલા, જાણો કે BEE સ્ટાર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">