AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના ચૂંટણી પંચે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પોતાનો ‘નેશનલ આઈકોન’ બનાવ્યો

ભારતના ચૂંટણી પંચે સચિન તેંડુલકરને પોતાની સાથે સાંકળી લીધો છે. જણાવી દઈએ કે સચિન તેંડુલકરે લગભગ અઢી દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. આ દરમિયાન તેણે સૌથી વધુ રન, સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે 200 ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ક્રિકેટર પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 3:40 PM
Share
સચિન તેંડુલકર, આ નામને કોઈ પરિચયની જરૂર નથી. હવે આવા વ્યક્તિત્વને કોણ પોતાની સાથે જોડવા માંગતું નથી. ભારતના ચૂંટણી પંચે પણ આવું જ કર્યું છે. ભારતના ચૂંટણી પંચે સચિન તેંડુલકરને પોતાની સાથે સાંકળી લીધો છે.

1 / 5
ભારતના ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા વિશ્વ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઈકોન બનાવ્યો છે. સચિન તેંડુલકર જેવી ઈમેજ ધરાવે છે, આ રોલમાં તેના કરતા સારો વિકલ્પ ભાગ્યે જ હોઈ શકે.

2 / 5
મતલબ કે ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકર હવે સમગ્ર દેશમાં ચૂંટણી પંચનો ચહેરો બનશે. તમને જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ સચિનની ઈમેજ સ્વચ્છ ક્રિકેટરની રહી છે.

3 / 5
24 વર્ષ સુધી ક્રિકેટમાં રહીને એક જ છબી જાળવી રાખવી સરળ નથી. પરંતુ, સચિને આમ કરીને બતાવ્યું અને હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેની એ છબી એવી જ છે.

4 / 5
સચિન તેંડુલકર પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તેના ઘણા ફોલોઅર્સ છે અને આ પણ એક મોટું કારણ છે, જેના કારણે ચૂંટણી પંચે તેમને પોતાનો નેશનલ આઇકોન બનાવવાનો નિર્ણય લીધો હશે.

5 / 5
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

g clip-path="url(#clip0_868_265)">