AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Capital IPO Listing: પૈસા લગાવી ભરાયા રોકાણકારો ! ફ્લેટ લિસ્ટ થયો ટાટા કેપીટલનો IPO

જે રોકાણકારો એ પૈસા નથી લગાવ્યા તે બચી ગયા છે પણ જેમણે પૈસા લગાવ્યા છે તેઓને શેરમાં કોઈ જ પ્રોફીટ ના દેખાતા આઘાત લાગ્યો છે. જોકે સમાચાર લખતા સુધી NSE પર ભાવ ઘટીને ₹327.25ની આસપાસ ફરી રહ્યો છે થયો, જેનો અર્થ એ થયો કે IPO રોકાણકારો હવે માત્ર 0.92% નફામાં છે.

| Updated on: Oct 13, 2025 | 12:19 PM
Share
છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં રહેતો IPO આજે, 13 ઓક્ટોબર, 2025 ના રોજ BSE-NSE પર લિસ્ટ થયો છે. ટાટા કેપિટલનો IPO આ વર્ષનો સૌથી મોટો ઇશ્યૂ હતો. પણ લિસ્ટીંગ સમયે ટાટા કેપિટલ લિમિટેડનો IPO એકદમ ફ્લેટ લિસ્ટ થયો છે. ટાટા કેપિટલ શેર ભાવ BSE અને NSE પર ₹330 પર લિસ્ટ થયા હતા.

1 / 6
ગ્રે માર્કેટમાં પ્રીમિયમ, અથવા GMP, શૂન્ય થઈ ગયો છે. લિસ્ટિંગ સમયે તેનો શેર કુલ ભાવ કરતાં માત્ર 1 % વધારે જોવા મળ્યો છે. IPO હેઠળ શેર ₹326 ના ભાવે જાહેર કરવામાં આવ્યા હતા. આજે, લિસ્ટિંગ BSE પર ₹329.30 અને NSE પર ₹330.00 પર લિસ્ટ થયો છે, એટલે કે IPO રોકાણકારોને 1% થી વધુ લિસ્ટિંગ લાભ મળ્યો છે.

2 / 6
જે રોકાણકારો એ પૈસા નથી લગાવ્યા તે બચી ગયા છે પણ જેમણે પૈસા લગાવ્યા છે તેઓને શેરમાં કોઈ જ પ્રોફીટ ના દેખાતા આઘાત લાગ્યો છે. જોકે સમાચાર લખતા સુધી NSE પર ભાવ ઘટીને ₹327.25ની આસપાસ ફરી રહ્યો છે થયો, જેનો અર્થ એ થયો કે IPO રોકાણકારો હવે માત્ર 0.92% નફામાં છે.

જે રોકાણકારો એ પૈસા નથી લગાવ્યા તે બચી ગયા છે પણ જેમણે પૈસા લગાવ્યા છે તેઓને શેરમાં કોઈ જ પ્રોફીટ ના દેખાતા આઘાત લાગ્યો છે. જોકે સમાચાર લખતા સુધી NSE પર ભાવ ઘટીને ₹327.25ની આસપાસ ફરી રહ્યો છે થયો, જેનો અર્થ એ થયો કે IPO રોકાણકારો હવે માત્ર 0.92% નફામાં છે.

3 / 6
ટાટા કેપિટલનો ₹15,511.87 કરોડનો IPO 6-8 ઓક્ટોબર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ IPO એકંદરે 1.96 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત રાખેલ હિસ્સો 3.42 ગણો (એક્સ-એન્કર), નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટેનો હિસ્સો 1.98 ગણો, રિટેલ રોકાણકારો માટેનો હિસ્સો 1.10 ગણો અને કર્મચારીઓ માટેનો હિસ્સો 2.92 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

4 / 6
ટાટા કેપિટલ એક NBFC છે જે ગ્રાહક લોન, કોમર્શિયલ ફાઇનાન્સ, વેલ્થ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, પ્રાઈવેટ ઇક્વિટી અને ફાઇનાન્સ જેવી સેવાઓ પ્રદાન કરે છે. તેના રાષ્ટ્રવ્યાપી વિતરણ નેટવર્કમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,109 સ્થળોએ સ્થિત 1,516 શાખાઓનો સમાવેશ થાય છે.

5 / 6
GMP વધારે ના દેખાતા મોટાભાગના રોકાણકારો એ તેના પર પૈસા લગાવ્યા ન હતા પણ ઘણાને આશા હતી કે થોડો ઘણો પ્રોફીટ બુકિંગ થઈ શકે છે પણ હવે શેરની ફ્લેટ શરુઆત અને ઘટાડા વચ્ચે રોકાણકારો પણ પૈસા લગાવીને ચિંતામાં મુકાયા છે.

6 / 6

Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો; જાણો આજના લેટેસ્ટ ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

g clip-path="url(#clip0_868_265)">