TMKOC : કોઈનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, કોઈ ભારત છોડીને ચાલ્યા ગયા, ‘તારક મહેતા’ ના આ 10 કલાકારોના જીવનમાં મચી ઉથલપાથલ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008 થી ટીવી જગતમાં ધૂમ મચાવી રહ્યું છે. આ શો શરૂ થયાને 17 વર્ષ થઈ ગયા છે પરંતુ તે હજુ પણ બધાનો પ્રિય શો છે. આટલા લાંબા સમય સુધી, ઘણા કલાકારો તેમાં જોડાયા અને ઘણા મતભેદોને કારણે શો અધવચ્ચે જ છોડી ગયા. અને કેટલાક કલાકારો કામ કરતી વખતે મૃત્યુ પામ્યા. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો