AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Diamond Bource : ફરી ધમધમતું થશે સુરતનું ડાયમંડ બુર્સ, માત્ર આટલા રૂપિયામાં ઓફિસ મળી જશે, જાણો

સુરતના હીરા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મહિધરપુરા અને મીની બજારના 700 થી વધુ હીરા વેપારીઓને સુરત ડાયમંડ બોર્સ (SDB) માં સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

| Updated on: Jul 30, 2025 | 7:29 PM
Share
સરાટ ડાયમંડ બોર્સ (SDB) ને સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બનાવવા માટેના ચોથી વર્ષની કોશિશોના ભાગરૂપે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મહિધરપુરા અને મીની બજારના હીરાના વેપારીઓને SDB ખાતે શિફ્ટ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત રાજ્ય સરકારનો પ્રતિનિધિ પણ આ બેઠકમાં હાજર રહ્યો હતો.

1 / 8
ગુજરાત રાજ્યના ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છેલ્લા ચાર દિવસમાં બીજી વખત વેપારીઓ અને બ્રોકર્સ સાથે મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 2026ની વસંત પંચમીના શુભ દિવસે, એટલે કે 23 જાન્યુઆરીએ તમામ વેપારીઓ એકસાથે SDB ખાતે શિફ્ટ થાય એવો પ્રયાસ છે. બેઠકમાં SDBના ચેરમેન અને ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા.

2 / 8
સુરત રેલવે સ્ટેશનની પાસે આવેલા મોઢ વણિક વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં આશરે 700 હીરાના વેપારીઓ, બ્રોકર્સ અને SDB સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાપાર જગતના આગેવાનો દ્વારા જાહેર કરાયું કે આખું માર્કેટ એકસાથે શિફ્ટ થાય તેવી રીતે 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જેમના ઓફિસ SDB ખાતે તૈયાર છે તેઓને ફર્નિચરનું કામ શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો.

3 / 8
હર્ષ સંઘવી જણાવ્યું કે, "વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઓછા ભાડામાં ઉપલબ્ધ કરાયું છે. માત્ર ₹15,000ના ભાડે બ્રોકર્સને ક્યુબિકલ મળશે અને તેમાં કોઈ વધારાનો ચાર્જ નહીં વસૂલવામાં આવે." તેમણે વધુમાં ઉમેર્યું કે હવે વેપારીઓ અને બ્રોકર્સ એક જ સ્થળે વ્યવહાર કરી શકશે, જે વ્યવસાય માટે વધુ ફાયદાકારક બનશે.

4 / 8
 મહિધરપુરામાંથી SDB તરફ વ્યવસાય ખસેડવા Diamond વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સંઘવીએ જણાવ્યું કે SDB ખાતે હવે આંગડિયા સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી રોકડ અને હીરાની સલામત હેરફેર સરળતાથી શક્ય બનશે.

5 / 8
એક વેપારીએ જણાવ્યું કે, "પહેલા થોડા વેપારીઓએ ત્યાં ઓફિસ શરૂ કરી હતી પરંતુ વ્યવહાર ન હોવાથી પાછા મહિધરપુરા ફરી ગયા હતા. હવે અમારી કોશિશ છે કે મોટા પાયે વેપારીઓ એકસાથે શિફ્ટ થાય."

6 / 8
Diamond વેપારીઓએ હર્ષ સંઘવીને જણાવ્યું કે SDBમાં ઉત્પાદનકર્તાઓએ પણ ઓફિસ શરૂ કરવી જરૂરી છે, જેથી ઉત્પાદિત હીરા તુરંત તપાસ માટે ઉપલબ્ધ થાય અને SDBમાં એક સંપૂર્ણ વ્યવસાયિક ઇકોસિસ્ટમ વિકસિત થાય.ડાયમંડ ઉદ્યોગપતિ સેવંતી શાહે જણાવ્યું કે, “SDB પહોંચવા માટે વિવિધ વિસ્તારોમાંથી જાહેર વાહન વ્યવસ્થાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે.”

7 / 8
SDB સમિતિના ચેરમેન ધોળકિયાએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસથી SDB સમિતિ અને મંત્રીએ સતત ચર્ચા કરી છે. હવે વેપારીઓ માટે યોગ્ય સમય છે SDB તરફ આગળ વધવાનો. અમારી આશા છે કે વેપારીઓ આને પોઝિટિવલી સપોર્ટ કરશે.”

8 / 8

ભારતીયો માટે ખુશખબર, માત્ર 8 હજાર રૂપિયામાં મળશે સ્પેનના આ વિઝા, વિગત જાણવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">