ઉનાળામાં રેફ્રિજરેટરને કેટલા નંબર પર સેટ કરવું જોઈએ? અહી જાણો સેટિંગ્સની રીત
રેફ્રિજરેટરને સિઝન પ્રમાણે ચલાવવા માટે તેને અલગ-અલગ મોડ આપવામાં આવે છે. જો તમે દરેક સિઝનમાં આ મોડ્સ અનુસાર રેફ્રિજરેટરનો ઉપયોગ કરશો તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય, પરંતુ જો તમે આ મોડ્સ અનુસાર રેફ્રિજરેટર ન ચલાવો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
Most Read Stories