ગુજરાતથી ન્યૂ દિલ્હી જતા યાત્રીઓ માટે મોટા સમાચાર, હવે આ સ્ટેશન પર નહીં રોકાય ટ્રેન
અમદાવાદથી ન્યૂ દિલ્હી પહોંચવા માટે જો તમે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હોઉં, તો આ સમાચાર તમારે જરુરથી વાંચવા જોઈએ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 935 કિલોમીટરનું અંતર કાપીને ન્યૂ દિલ્હી પહોંચતી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ હવે આ એક સ્ટેશન પર નહીં રોકાશે.
Most Read Stories