AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 શેર પર ₹55 મળશે! મેન્યુફેક્ચરિંગ કંપનીએ ‘ડિવિડન્ડ’નું એલાન કર્યું, કયા રોકાણકારોને આનો લાભ થશે?

BSE 500 ઇન્ડેક્સમાં લિસ્ટેડ એર અને ગેસ કોમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ કંપનીએ રોકાણકારોને ખાસ ભેટ આપી છે. વાત એમ છે કે, આ મેન્યુફેક્ચરિંગ કંપનીએ 1 શેર પર ₹55 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Nov 16, 2025 | 7:27 PM
Share
BSE 500 ઇન્ડેક્સમાં લિસ્ટેડ એર અને ગેસ કોમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ કંપનીએ 2025-26 નાણાકીય વર્ષ માટે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે અને આ સાથે જ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

1 / 5
કંપનીના ડિરેક્ટર બોર્ડે બેઠક કરી અને પ્રતિ શેર ₹55 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું. આ ડિવિડન્ડ ₹10 ની ફેસ વેલ્યુવાળા દરેક ઇક્વિટી શેર પર ચૂકવવામાં આવશે.

2 / 5
કંપનીએ જણાવ્યું હતું કે, વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધીમાં જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ જ ડિવિડન્ડ માટે હકદાર રહેશે. ડિવિડન્ડ 11 ડિસેમ્બર, 2025 ના રોજ ચૂકવવામાં આવશે.

3 / 5
આ કંપનીની સ્થાપના વર્ષ 1921 માં કોલકાતામાં થઈ હતી અને તેને ભારતમાં સૌથી પહેલા અમેરિકન રોકાણોમાંની એક ગણવામાં આવે છે. 16 નવેમ્બર, 2025 ના રોજ, BSE પર કંપનીનું માર્કેટ કેપ ₹12,026.15 કરોડ હતું.

4 / 5
 શુક્રવારે, Ingersoll-Rand (India) Ltd કંપનીના શેર 1.46 ટકા વધીને રૂ. 3,804 પર બંધ થયા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 5.47 ટકાનો ઘટાડો થયો છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">