Multibagger Stock: સોના જેવો શેર, 4 વર્ષમાં આપ્યું 7100% રીટર્ન, ₹1.5 લાખ બન્યા 1 કરોડ
Transformers and Rectifiers India Share Return: ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર ઇન્ડિયાએ જૂન 2024માં QIPમાંથી રૂ. 500 કરોડ એકત્ર કર્યા હતા. કંપની જુલાઈ-સપ્ટેમ્બર 2024 ક્વાર્ટર અને એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના અર્ધવાર્ષિક ગાળાના નાણાકીય પરિણામો 8 ઓક્ટોબર, 2024ના રોજ જાહેર કરશે. સપ્ટેમ્બર 2024ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે કંપનીમાં 66.16 ટકા હિસ્સો હતો.
Most Read Stories