તમારી પાસે 100 શેર હશે તો થઈ જશે 1000 શેર, સ્ટીલ કંપની કરી રહી છે સ્ટોક સ્પ્લિટ, જાણો રેકોર્ડ ડેટ

કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 89.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 10.4 ટકા છે. કંપનીમાં કુલ 8169 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 206 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 10.5 કરોડ રૂપિયા છે.

| Updated on: Mar 12, 2024 | 6:57 PM
ધાત્રે ઉદ્યોગ લિમિટેડ એક સ્ટીલ ઉત્પાદક કંપની છે જેની વર્ષ 1996 માં પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે આંધ્રપ્રદેશના વિઝિયાનાગ્રામમાં સામેલ કરવામાં આવી હતી. માર્ચ 2022 માં, ઋષિકુંજ વિનકોમ પ્રાઈવેટ લિમિટેડે ભારતીય બેંકિંગ સિસ્ટમની નોન-પર્ફોર્મિંગ એસેટ્સના રિઝોલ્યુશનને સંબોધવા માટે શરૂ કરાયેલ કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા દ્વારા DUL નું નિયંત્રણ હસ્તગત કર્યું છે.

1 / 5
ધાત્રે ઉદ્યોગ લિમિટેડ દ્વારા આજે 12 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુના શેરમાં સ્પ્લિટ કરશે. જેના માટેની રેકોર્ડ ડેટ 29 માર્ચ, શુક્રવાર નક્કી કરવામાં આવી છે. સ્ટોક સ્પ્લિટ બાદ જે રોકાણકારો પાસે કંપનીના 100 શેર હશે તેની સંખ્યા વધીને 1000 થઈ જશે.

2 / 5
ધાત્રે ઉદ્યોગ લિમિટેડના શેર આજે 12 માર્ચના રોજ 2.55 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 190.05 ના સ્તર પર ખુલ્યો હતો અને 196 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.33 ટકાના ઘટાડા સાથે 189 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 317.25 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 75.65 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં ધાત્રે ઉદ્યોગ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 77.15 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 68.98 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 122.56 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 104.08 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 535.29 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
ધાત્રે ઉદ્યોગ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 89.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 10.4 ટકા છે. કંપનીમાં કુલ 8169 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 206 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 10.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">