AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : T20 માં ટેસ્ટની જેમ રમે છે… T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્ટ્રાઈક ધરાવતા ટોપ 5 બેટ્સમેનમાં ત્રણ પાકિસ્તાની

જ્યારે પથુમ નિસાન્કા અને ઇશાન કિશન જેવા બેટ્સમેનોએ T20 વર્લ્ડ કપમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ખરાબ સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓ પણ છે. આ બેટ્સમેનો ટેસ્ટ મેચની જેમ T20 ફોર્મેટ રમે છે તેવું લાગે છે. ચાલો જાણીએ કે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઓછા સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન કોણ છે.

| Updated on: Feb 19, 2026 | 5:16 PM
Share
T20 ક્રિકેટમાં બેટ્સમેનોને આક્રમક રીતે ચોગ્ગા અને છગ્ગા મારતા જોવા મળે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે આ ફોર્મેટમાં ખૂબ જ ધીમી બેટિંગ કરે છે. ચાલો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઓછા સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓ પર એક નજર કરીએ.

1 / 6
મોહમ્મદ રિઝવાન T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા સ્ટ્રાઇક રેટ માટે પાંચમા ક્રમે છે. આ ટુર્નામેન્ટમાં મોહમ્મદ રિઝવાનનો સ્ટ્રાઇક રેટ ફક્ત 112.9 છે. આ વખતે રિઝવાનને પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું નથી.

2 / 6
ચોથા સ્થાને ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન છે, જેનો T20 વર્લ્ડ કપમાં સ્ટ્રાઇક રેટ ફક્ત 112.53 છે. ન્યુઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં ખૂબ જ ધીમી બેટિંગ કરે છે.

3 / 6
શ્રીલંકાનો ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા ત્રીજા સ્થાને છે. તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 112.22 છે. સંગાકારા વનડે અને ટેસ્ટમાં શાનદાર ખેલાડી હતો, પરંતુ T20માં તેનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું.

4 / 6
બીજા સ્થાને પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ છે, જેનો T20 વર્લ્ડ કપમાં સ્ટ્રાઇક રેટ ફક્ત 111.81 છે.

5 / 6
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ખરાબ સ્ટ્રાઇક રેટ મામલે નંબર 1 પર છે પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ. બાબરની T20 વર્લ્ડ કપમાં સ્ટ્રાઇક રેટ ફક્ત 110.37 છે. (PC: PTI/X)

6 / 6

T20 WC Breaking : અભિષેક શર્મા અને ઈશાન કિશનની વિકેટ લેનાર ભારતીય મૂળનો ડચ બોલર આર્યન દત્ત કોણ છે?

Follow Us
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ

AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video

આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!

ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video

આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?

તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી

AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત

g clip-path="url(#clip0_868_265)">