AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વિમિંગ પુલમાં ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક થયો ક્રિકેટર હાર્દિક પંડયા… મહીકાના જન્મદિવસ પર શેર કરી તસવીર

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ મહિકા શર્માએ 25મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે હાર્દિકે રોમેન્ટિક તસવીર શેર કરીને શુભેચ્છાઓ પાઠવી, જે વાયરલ થઈ.

| Updated on: Feb 19, 2026 | 3:28 PM
Share
Hardik Pandyaની ગર્લફ્રેન્ડ Mahika Sharmaએ આજે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક મીઠી અને રોમેન્ટિક તસવીર શેર કરીને મહિકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ તસવીર શેર થતાં જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે.

1 / 5
T20 World Cup 2026 દરમિયાન હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ માટે આ યાદગાર સરપ્રાઇઝ આપ્યું. મધ્યરાત્રિએ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમેન્ટિક તસવીર શેર કરી, જેમાં બંને સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે. તસવીરમાં હાર્દિક મહિકાને ગળે લગાવતો નજરે પડે છે. તસવીર સાથે તેણે લખ્યું હતું, “Happy Birthday, my princess.”

2 / 5
માહિકા શર્મા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહીને હાર્દિક પંડ્યાને સતત સ્પોર્ટ આપી રહી છે. તે ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કરતી પણ જોવા મળી છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ માટે તે હાર્દિક સાથે શ્રીલંકા ગઈ હતી, જેને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.

3 / 5
માહિકા શર્મા એક મોડેલ, અભિનેત્રી અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. દિલ્હીમાં જન્મેલી માહિકાએ અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી તે હાર્દિક પંડ્યા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ 2024માં તેની પૂર્વ પત્ની Natasa Stankovic સાથે છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ તે માહિકા સાથે જાહેરમાં જોવા મળ્યો હતો.

4 / 5
ક્રિકેટની વાત કરીએ તો હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયા માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. તેણે ચાર મેચમાં 87 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેણે પાંચ વિકેટ પણ ઝડપી છે. નામિબિયા સામેના મુકાબલામાં તેના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 5

પાકિસ્તાન સામેની જીત બાદ… જોવા મળ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને Mahika Sharma નો પ્રેમ

જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ

Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!

સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન

ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા

અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન

અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય

રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન

અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video

રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">