AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટોક માર્કેટમાં બોનસનો ધમાકો! આગામી સપ્તાહે આ 4 કંપની આપશે ‘ફ્રી શેર’, જાણો રેકોર્ડ ડેટ

શેરબજારમાં રોકાણકારો માટે આગામી સપ્તાહ કમાણીની નવી તક લઈને આવી રહ્યું છે. જો તમે પણ લાંબાગાળાના રોકાણકાર છો, તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, માર્કેટની ચાર દિગ્ગજ કંપનીએ પોતાના શેરધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Mar 28, 2026 | 5:11 PM
Share
શેરબજારમાં આગામી સપ્તાહે કેટલીક કંપનીઓ પોતાના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. BSE પર ઉપલબ્ધ માહિતી મુજબ, ચાર કંપની "IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ, ટ્રાઇટન વાલ્વ્સ લિમિટેડ, B2B સોફ્ટવેર ટેકનોલોજીસ લિમિટેડ અને R&B ડેનિમ્સ લિમિટેડ" તેમના શેરધારકોને બોનસ શેર આપશે.

1 / 5
આ કંપનીઓએ બોનસ ઇશ્યૂ માટે એક્સ-ડેટ (Ex-Date) અને રેકોર્ડ ડેટ (Record Date) નક્કી કરી દીધી છે. જણાવી દઈએ કે, જો કોઈ રોકાણકાર એક્સ-ડેટ પહેલા શેર ખરીદે છે, તો તેને બોનસનો લાભ મળે છે. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ અને ટ્રાઇટન વાલ્વ્સ લિમિટેડની એક્સ-ડેટ 30 માર્ચ 2026 છે. IRB તેના રોકાણકારોને 1:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપશે, એટલે કે દરેક એક શેર પર એક વધારાનો શેર મળશે.

2 / 5
બીજીબાજુ Triton Valves 3:1 ના ગુણોત્તરમાં બોનસ આપી રહી છે, જેનો અર્થ છે કે દરેક એક શેર પર ત્રણ નવા શેર આપવામાં આવશે. આ બંને કંપનીઓની રેકોર્ડ ડેટ 1 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે.

3 / 5
આ દિવસે, ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને વ્યાજ દર ડેરિવેટિવ્ઝ સહિત તમામ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, દિવસભર એક્સચેન્જ પર ટ્રેડિંગ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. શુક્રવારે બંધ થયા પછી, બજાર હવે સોમવારે સીધું ફરી ખુલશે. રોકાણકારોએ આગામી ટ્રેડિંગ સત્રની રાહ જોવી પડશે. (ફોટો ક્રેડિટ-File Image)

4 / 5
બોનસ શેર જારી કરવાનો હેતુ સામાન્ય રીતે કંપનીના શેરની લિક્વિડિટી વધારવાનો અને રોકાણકારોને રિવોર્ડ આપવાનો હોય છે. આનાથી કંપનીના શેરની સંખ્યા વધી જાય છે, જેનાથી નાના રોકાણકારો માટે પણ શેર ખરીદવાનું સરળ બને છે. જો કે, બોનસ મળ્યા પછી શેરની કિંમત તે જ પ્રમાણમાં એડજસ્ટ થઈ જાય છે, તેથી કુલ રોકાણ વેલ્યૂમાં તાત્કાલિક કોઈ ફેરફાર થતો નથી.

5 / 5

રોકાણકારો માટે કમાણીની તક ! આગામી સપ્તાહે આ 7 કંપની આપશે ‘મોટું ડિવિડન્ડ’, જાણો રેકોર્ડ ડેટ

Follow Us
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video

BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ

એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?

ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો

અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે

AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી

લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો

આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
g clip-path="url(#clip0_868_265)">