AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં Bank nifty અને PSU Bank ના શેરમાં આવશે તેજી, ભાવ હવે વધશે, જાણો કારણ

PSU બેંક, 08મી ફેબ્રુઆરી 2024થી સતત ઘટ્યા બાદ, હવે ઉછાળા માટે તૈયાર છે. ત્યારે બીજી તરફ બેંક નિફ્ટી પણ ઉપર તરફ ઝડપે વધશે. 14મી ઓગસ્ટ 2024થી બેન્ક નિફ્ટીએ ચાર્ટ પર તળિયેથી વધવાનું શરૂ થયું હતું. PSU બેંક અને બેંક નિફરી આગામી સમયમાં વધી શકે છે. જેની પાછળ મોટું કારણ જવાબદાર છે.

| Updated on: Aug 24, 2024 | 10:52 AM
Share
PSU બેંક ચાર્ટ પર Rise from bottom ની સ્થિતિ જે છેલ્લા 27મી ફેબ્રુઆરી 2023ના રોજ રચાઈ હતી, એટલે કે, હવે તે નીચેથી પાછું ઉપર આવવાનું શરૂ થયું છે.

1 / 6
Rise from bottom ની સ્થિતિનો સ્પષ્ટ મતલબ એ છે કે PSU બેન્કોના તમામ શેર હવે ઉપર તરફ વધશે. અને જ્યારે PSU બેન્કોના શેર વધશે ત્યારે બેન્ક નિફ્ટી પણ વધશે.

2 / 6
ભારતમાં PSU બેંક શેરો જાહેર ક્ષેત્રની બેંકોનો સંદર્ભ આપે છે, જે સરકારની માલિકીની નાણાકીય સંસ્થાઓ છે. આ બેંકો, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB), સ્થિરતા માટે જાણીતી છે પરંતુ ઘણીવાર બિન-કાર્યકારી સંપત્તિ જેવા પડકારોનો સામનો કરે છે. સરકારી નીતિઓ અને આર્થિક સ્થિતિ PSU બેંક શેરોમાં રોકાણને અસર કરી શકે છે.

3 / 6
બેંક નિફ્ટી પણ ઉછાળા માટે તૈયાર છે. આગામી બે સપ્તાહમાં બેન્ક નિફ્ટી લગભગ 1 હજારથી 1500 પોઈન્ટ સુધી વધી શકે છે. 14મી ઓગસ્ટ 2024થી બેન્ક નિફ્ટીએ ચાર્ટ પર તળિયેથી વધવાનું શરૂ કર્યું છે.

4 / 6
બેંક નિફ્ટીનું આ બોટમ લેવલ છેલ્લે 30મી જાન્યુઆરી 2024ના રોજ રચાયું હતું અને ત્યાંથી તે વધીને 8000 પોઈન્ટ્સ થયું હતું. હવે તે ઝડપથી ઓછામાં ઓછા 55000 રૂપિયાના માઇલસ્ટોન સુધી પહોંચી જશે. Rise from bottom ના ઇન્ડિકેટર અનુસાર હવે આ PSU બેંક અને બેંક નિફ્ટી મોટા ઉછાળા સાથે આગળ વધશે. એટેલે કે હવે આ તમામ સ્ટોકમાં રોકાણકારોને મોટી કમાણી થશે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">