AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: રોકાણ ₹9,000 અને દર મહિનાનો નફો ₹40,000! આ જ તો છે ‘ગજબ બિઝનેસ’

સ્ત્રીઓને શણગારની વસ્તુઓ બહુ પસંદ હોય છે, ખાસ કરીને ચુડલા અને ઘરેણાંને લગતી ઍક્સેસરીઝ. એવામાં જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો આરામથી દર મહિને ₹40,000 કે તેથી વધુની કમાણી કરી શકો છો.

| Updated on: Jun 07, 2025 | 8:05 PM
સ્ત્રીઓને ઍક્સેસરીઝ અને ચુડલા ખૂબ જ પસંદ હોય છે. એવામાં જો તમે ઍક્સેસરીઝ અને ચુડલા વેચવાનો સ્ટોલ શરૂ કરો છો તો ઓછી મૂડીમાં સારો એવો નફો કમાઈ શકો છો. આ બિઝનેસ ખાસ કરીને મંદિરો, બજારો, મહિલા મંડળોના કાર્યક્રમો, સ્કૂલ–કોલેજના આસપાસ શરૂ કરી શકાય છે. જો એરિયા વ્યવસ્થિત હશે તો તમે ખૂબ સારી આવક મેળવી શકો છો.

1 / 6
આ વ્યવસાય માટે શરૂઆતમાં અંદાજિત ₹9,000થી ₹24,000 જેટલું રોકાણ કરવું પડે છે, જેમાં તમારે હોલસેલથી ચુડલા અને ઍક્સેસરીઝ ખરીદવી, ફોલ્ડિંગ ટેબલ, મિરર, લાઈટિંગ અને પેકિંગ સામગ્રી જેવી વસ્તુઓ લાવી પડે છે.

2 / 6
રોજિંદા આવકની વાત કરીએ તો તમે રોજના ₹800થી ₹2,500 કમાઈ શકો છો. ટૂંકમાં તમને દરરોજનો ₹300થી ₹1,200 સુધીનો નફો મળી શકે છે. ખાસ તહેવારોમાં એક જ દિવસે ₹5,000થી વધુનું વેચાણ તમે કરી શકો છો. આ બિઝનેસથી તમે મહિને ₹20,000થી ₹40,000 કે તેથી વધુ કમાઈ શકો છો.

3 / 6
આ વ્યવસાય શરૂ કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજોની સાથે-સાથે મ્યુનિસિપલ વેન્ડિંગ લાઈસન્સની પણ જરૂર પડે છે. વેન્ડિંગ લાઈસન્સ એ એક કાનૂની મંજૂરી છે, જે સ્થાનિક મહાનગરપાલિકા કે નગરપાલિકા તરફથી સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવે છે.

4 / 6
આ બિઝનેસને આગળ વધારવા માટે ગ્રાહકને ઑફર્સ પણ આપી શકો છો. દા.ત. “3 ચુડલા લ્યો અને 1 ફ્રી”, 10% ડિસ્કાઉન્ટ વગેરે. આ સિવાય તમે  ઍક્સેસરીઝ અને ચુડલાના ફોટા વોટ્સએપ સ્ટેટસ કે લોકલ મહિલા ગ્રુપમાં શેર કરી શકો છો.

5 / 6
તહેવાર મુજબ નવી વેરાઈટી લાવવી, ઘરે ઓર્ડર લઈને ડિલિવરી કરવી અને ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવો. આ બિઝનેસ તમે ધીમે ધીમે વધારી શકો છો. બીજું કે, તમે કસ્ટમ ઓર્ડર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ થકી પણ આ બિઝનેસ ચલાવી શકો છો.

6 / 6

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">