Photos: ન્યૂ યર સ્પેશિયલ એપિસોડમાં સાથે જોવા મળશે સ્ટાર્સ, ભારતી સિંહ, નિક્કી તંબોલી, શિવાંગી જોશી કરશે પરફોર્મ

સુહાનીનું પાત્ર ભજવતી ઈશા સિંઘે, કલર્સ ટીવીના નવા વર્ષની ઉજવણી વિશે વાત કરી અને કહ્યું કે ટેલિવિઝન પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમે અમારા દર્શકો માટે મનોરંજનથી ભરપૂર રાત્રી લાવવા માટે ઉત્સાહિત છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:49 PM
આ વર્ષે ભલે ઘણું બધુ બદલાઈ ગયું હોય પરંતુ રોમાંસનો જાદુ હજુ પણ એવો જ છે. વર્ષ 2021ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે કલર્સ ટીવીની સિરિયલ 'સિર્ફ તુમ'નો એક વિશેષ એપિસોડ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

1 / 5
આ ખાસ નવા વર્ષની પાર્ટીમાં કોમેડિયન જોડી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના હોસ્ટિંગ સાથે આ સાંજને આનંદ અને મનોરંજનથી ભરપૂર બનાવશે. નિક્કી તંબોલી પણ ઉજવણીમાં જોડાશે અને તમામ સુંદર જોડિઓ સાથે તેમના પ્રેમની પરિક્ષા લેવા માટે મનોરંજક રમતો રમશે.

2 / 5
આવી જ એક રમતમાં, કલર્સ પરિવારના પ્રેમી યુગલો કેટલાક શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપશે અને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જશે. થપકી (જીગ્યાસા સિંહ) અને પુરબ (આકાશ આહુજા) 'મેં તો રસ્તે સે જા રહા થા' ગીત પર ડાન્સ કરશે, જ્યારે આનંદી (શિવાંગી જોશી) અને જીગર (સમૃદ્ધ બાવા) 'લેટ્સ નાચો' ગીત પર પરફોર્મ કરશે. '

3 / 5
સુહાની (ઈશા સિંઘ) અને રણવીર (વિવિયન ડીસેના) 'વ્હેર ઈઝ ધ પાર્ટી ટુનાઈટ' ગીત પર તેમની કેમિસ્ટ્રી સાથે સ્ટેજ પર બધાને મંત્રમુગ્ધ કરશે, જ્યારે પૂર્વી (પ્રિયલ મહાજન) અને વિરેન્દ્ર (અમર ઉપાધ્યાય) 'દેખા હજારો દફા' પર પરફોર્મ કરશે.

4 / 5

'સિર્ફ તુમ'માં રણવીરની ભૂમિકા ભજવનાર વિવિયન ડીસેનાએ જણાવ્યું હતું કે, “કલર્સના સમગ્ર પરિવાર સાથે પાછા ફરવું અને સાથે મળીને નવા વર્ષ માટેના એપિસોડ માટે ખાસ શૂટ કરવામાં ખૂબ મજા આવી. આ એક મુશ્કેલ વર્ષ રહ્યું છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અમારા ચાહકો અને દર્શકો 2022નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરે.”

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">