AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Yadav : કોણ છે જેવલિન થ્રોનો ભારતનો નવો સ્ટાર સચિન, જેમણે નીરજ ચોપરાને પણ પાછળ છોડ્યો

ભારતના સચિન યાદવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના પહેલા પ્રયાસમાં જ એક નોંધપાત્ર સફળતા મેળવી. તેણે 86.27 મીટર ભાલા ફેંકીને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો. તો જાણો કોણ છે નવો સ્ટાર સચિન યાદવ

| Updated on: Sep 18, 2025 | 5:26 PM
Share
 સચિવ યાદવ ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાનો રહેવાસી છે. સચિન પહેલી વખત ત્યારે ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તે 73મી ઓલ ઈન્ડિયા પોલિસ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં તેમણે 84.21 મીટર દૂર જેવલિન થ્રો કરી પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.સચિવ યાદવે આ ચેમ્પિયનશીપમાં 30 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સતબીર સિંહ રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 1994માં 79.88 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો.

1 / 7
તમને જણાવી દઈએ કે,સચિન યાદવ ઉત્તર પ્રદેશ પોલિસ વિભાગમાં કાર્યરત છે. પોલિસ વિભાગનું પ્રતિનિધિત્વ કરી તેમણે અનેક મોટી સફળતાઓ મેળવી છે.સચિન યાદવનો જન્મ 25 ઓક્ટોબર 1999ના રોજ થયો છે.

2 / 7
 તે એક ભારતીય જેવલીન થ્રોનો ખેલાડી છે. તેમણે 2025 એશિયન ચેમ્પિયનશિપમાં 85.16 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

3 / 7
સચિન યાદવ ઉત્તર પ્રદેશના ખેકરા ગામનો રહેવાસી છે. શરૂઆતમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહી, તેની એથ્લેટિક ક્ષમતાને પાડોશી અને રમતવીર સંદીપ યાદવે ઓળખી હતી, જેમણે સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન સચિનના મજબૂત ખભા જોયા હતા. સંદીપના માર્ગદર્શન હેઠળ, સચિને 19 વર્ષની ઉંમરે ભાલા ફેંક (જેવલીન થ્રો ઈવેન્ટ)માં પરિવર્તન કર્યું. 6 ફૂટ 5 ઇંચ ઊંચાઈ ધરાવતા આ ખેલાડીએ મોટું નામ કમાયું છે

4 / 7
12  ફેબ્રુઆરીના રોજ તેમણે દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીય રમતોમાં 84.39 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો અને મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.ત્યારબાદ યાદવે ગુમી ખાતે 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85.16 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો,

5 / 7
ભારતના સચિન યાદવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના પહેલા પ્રયાસમાં જ એક નોંધપાત્ર સફળતા મેળવી. તેણે 86.27 મીટર ભાલા ફેંકીને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો. તમને જણાવી દઈએ કે,પાકિસ્તાનનો અરશદ નદીમ આ રેસમાંથી બહાર થયો હતો.

6 / 7
 પહેલો થ્રો - 86.27 મીટર,બીજો થ્રો - ફાઉલ,ત્રીજો થ્રો - 85.71 મીટર,ચોથો થ્રો - 84.90 મીટર,પાંચમો થ્રો 85.96 મીટરનો રહ્યો હતો. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ પ્રયાસ છે, જેનાથી તે ચોથા સ્થાને રહ્યો. સચિન યાદવ પણ પોતાનો સ્કોર સુધારવામાં નિષ્ફળ ગયો, તેણે પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 80.95 મીટર થ્રો કર્યો હતો. તે ચોથા સ્થાને રહ્યો. સચિન પાસે મેડલ જીતવાની તક હતી પરંતુ તે ચૂકી ગયો. જોકે, તેણે ફાઇનલમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ.

7 / 7

ગોલ્ડન બોય નીરજ ચોપરાના પરિવારે તેમજ રમતગમતથી લઈને પર્સનલ લાઈફ વિશે જાણીએ અહી ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">