સાનિયા મિર્ઝાનો retirement plan બદલાયો, ઈજાના કારણે યુએસ ઓપન 2022માંથી પણ બહાર

2013માં સાનિયાએ સિંગલ્સ રમવાનું છોડી દીધું હતું. ત્યારથી તે માત્ર ડબલ્સમાં જ રમી રહી હતી. જોકે સાનિયાએ સિંગલ્સમાં રમતી વખતે પણ ઘણી સફળતા મેળવી હતી. તેણે ઘણા મોટા ટેનિસ ખેલાડીઓને હરાવીને 27મા રેન્ક પર પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 6:10 PM
 સાનિયા મિર્ઝા પોતાના રિટાયરમેન્ટનો પ્લાન બદલવાની તૈયારી કરી રહી છે. તે યુએસ ઓપન 2022થી દુર થઈ છે.આ પાછળ કારણ તેની ઈજા છે. સાનિયાએ સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી હતી.(Sania Mirza Instagram)

1 / 6
તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ચાહકોને જણાવ્યું કે,થોડા સમય પહેલા કેનેડામાં રમતી વખતે તેની કોણીમાં ઈજા થઈ હતી. તેને જાણ ન હતી કે, આ ઈજા આટલી મોટી થશે.  ત્યારબાદ તેને જાણવા મળ્યું કે, તેની આ ઈજા ગંભીર છે. (Sania Mirza Instagram)

2 / 6
સાનિયા મિર્ઝાએ આગળ લખ્યું કે, ઈજાના કારણે તેને થોડા સમય માટે કોર્ટથી દુર રહેવું પડશે. તેમજ તેણે જણાવ્યું કે, યુએસ ઓપનમાંથી તેનું નામ પણ પરત લઈ ચુકી છે. (Sania Mirza Instagram)

3 / 6
સાનિયાએ કહ્યું કે, આ ખોટા સમય પર થયું છે. જેનાથી તેના રિટાયરમેન્ટ પ્લાન પણ  બદલાશે.(Sania Mirza Instagram)

4 / 6
ભારતીય સ્ટારે આ વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપનમાં હાર બાદ જાહેરાત કરી હતી કે, 2022 સીઝન પછી તે કોર્ટને અલવિદા કહી દેશે.યુએસન ઓપન તેની છેલ્લી ટૂર્નામેન્ટ માનવામાં આવી રહી હતી..(Sania Mirza Instagram)

5 / 6
હવે જાણવામાં આવી રહ્યું છે કે,તે સ્વસ્થ થયા બાદ આગળ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ પોતાના કરિયરને અલવિદા કહેશે.(Sania Mirza Instagram)

6 / 6

Latest News Updates

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી

g clip-path="url(#clip0_868_265)">