ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મળી રહી છે દારૂ પીવાની છૂટ… બસ કરવું પડશે આ કામ!
ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે. નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ તમને દારૂ પીવાની છૂટ મળી શકે છે. તમે પોલીસની કાર્યવાહીના દર વગર બિન્દાસ્ત શરાબનું સેવન કરી શકો છો. જોકે આ માટે તમારે ગુજરાત સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે. નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ તમને દારૂ પીવાની છૂટ મળી શકે છે. તમે પોલીસની કાર્યવાહીના ડર વગર બિન્દાસ્ત શરાબનું સેવન કરી શકો છો. જોકે આ માટે તમારે ગુજરાત સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના અહેવાલ વહેતા થયા ત્યારે લોકો ગેલમાં આવી ગયા હતા. અત્યારસુધી રજાઓમાં મજા માણવા દીવ , દમણ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન જતા લોકો ગિફ્ટ સિટીમાં ખાસ ઇરાદે જવાના સપના જોવા લાગ્યા હતા. બાદમાં સરકારની સ્પષ્ટતાએ આ લોકોના અરમાનો પણ ઠંડુ પાણી રેડી દીધું હતું. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
