ભરૂચ : RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા, જુઓ વીડિયો
ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવભર્યું અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ તરફ મંત્રીએ આ આદેશ કર્યા છે.
ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવભર્યું અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ તરફ મંત્રીએ આ આદેશ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે પણ RTE ના વિદ્યાર્થીઓને નોન એસી ક્લાસમાં અલગથી બેસાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં વતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા. આ આખા મામલે શાળાનો બચાવ છે કે દિલ્લી હાઇકોર્ટે એસીનો ખર્ચ વાલીઓને ઉઠાવવા જણાવ્યું છે તેને આધાર બનાવી RTE ના બાળકોને અલગ બેસાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ, જુઓ વીડિયો
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Latest Videos