AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધોરણ-10નું 82.56 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

Breaking News : ધોરણ-10નું 82.56 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ
| Updated on: May 11, 2024 | 11:39 AM
Share

GSEB SSC Results 2024: આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.  જોકે આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.ધોરણ 10માં 981 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

પરિક્ષાનું પરિણામ જોવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org અને વોટ્સઅપ મારફતે જાણી શકાશે. જો વોટ્સએપ મારફતે પરિણામ જોવુ હોય તો વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરીને જાણી શકો છો.

ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ

સૌથી ઓછું ભાવનગરના તડનું 41.13 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધારે 87.22 ટકા પરિણામ આવ્યુ છે. બીજી તરફ સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ આવ્યુ છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેરદાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યુ છે.

વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બાજી મારી

આજે ધોરણ – 10 નું પરિણામ જાહેર થયુ છે. જેમાં 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યુ છે. જ્યારે 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે  78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ – 10ની પરીક્ષામાં 21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

પરિણામ કેવી રીતે ચેક કરવુ ?

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જવું
  • બોર્ડ વેબસાઈટ નામની કોલમ પર ક્લિક કરવું
  • હોમપેજ પર આવેલી લિંક GSEB SSC પરિણામ 2024 પર ક્લિક કરવું
  • આ પછી, એક નવું પૃષ્ઠ ખુલશે
  • આ પૃષ્ઠ પર રોલ નંબર અને ID વગેરે વિગતો સબમિટ કરવી
  • સબમિટ બટન દબાવ્યા બાદ પરિણામ દેખાશે
  • પરિણામને ડાઉનલોડ પણ કરી શકાશે
  • વોટ્સએપ પર પણ જોઇ શકાશે પરિણામ
  • વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરી શકાશે
  • મેસેજમાં બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે

9 મે ના રોજ જાહેર થયુ હતુ ધોરણ -12નું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 9 મે ના રોજ જાહેર કરાયુ હતુ. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું હતુ. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ  92.80 ટકા મોરબી જિલ્લામાં આવ્યુ. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરમાં 51.36 ટકા આવ્યુ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">