Rich Tennis Players: સિંગલ્સમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી ‘નાઓમી ઓસાકા’

નાઓમી ઓસાકા જાપાનની પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે. તેણી WTA વુમન્સ સિંગલ્સમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી છે. ઓસાકા ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયન છે. તેણીએ બે ઓસ્ટ્રેલિયન ઓપન અને બે યુએસ ઓપન વુમન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યા છે. 2018 યુએસ ઓપન અને 2019 ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસાકાએ બેક-ટુ-બેક ટુર્નામેન્ટમાં તેના પ્રથમ બે મોટા ટાઇટલ જીત્યા હતા. ઓસાકા એ વિશ્વના સૌથી વધુ માર્કેટેબલ એથ્લેટ્સ પૈકી એક છે, તે 2020માં એન્ડોર્સમેન્ટ આવકમાં તમામ એથ્લેટ્સમાં આઠમા ક્રમે હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 2:24 PM
નાઓમી ઓસાકાનો જન્મ 16 ઓક્ટોબર, 1997ના રોજ જાપાનના ચુ-કુ, ઓસાકામાં થયો હતો. તેણીની માતા જાપાનની અને તેના પિતા હૈતીથી છે. તેની એક મોટી બહેન છે જે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી છે.

1 / 10
ઓસાકા ત્રણ વર્ષની ઉંમરથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે અને ટેનિસ રમવાની શરૂઆત તેણીએ ત્યાં જ શરૂ કરી હતી.

2 / 10
ઓસાકા 16 વર્ષની ઉંમરે વર્ષ 2014માં સ્ટેનફોર્ડ ક્લાસિકમાં WTA ટૂર ડેબ્યૂમાં ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સમન્થા સ્ટોસુરને હરાવી લાઈમલાઈટમાં આવી હતી.

3 / 10
ર્ષ 2016માં ઓસાકા પહેલીવાર WTA ફાઇનલમાં પહોંચી હતી. ટોક્યોમાં રમાયેલ પાન પેસિફિક ઓપનમાં તે રનર્સ-અપ રહી હતી અને WTA રેન્કિંગમાં ટોચના 50માં પ્રવેશ મેળવ્યો હતો.

4 / 10
ઓસાકાએ વર્ષ 2018માં ઈન્ડિયન તેનું પ્રથમ WTA ટાઇટલ અને પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું.

5 / 10
યુએસ ઓપન 2018ની ફાઇનલમાં 23 વખતની ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવી ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ ટાઇટલ જીતનાર ઓસાકા પ્રથમ જાપાની ખેલાડી બની હતી.

6 / 10
વર્ષ 2019માં વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસાકાએ ટાઇટલ જીતી બીજું ગ્રાન્ડસ્લેમ કબજે કર્યું હતું. આ તેનું પ્રથમઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ હતું.

7 / 10
ઓસાકાએ વર્ષ 2020માં બીજી વાર યુએસ ઓપન અને 2021માં બીજી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું.

8 / 10
નાઓમી ઓસાકા હાલમાં અમેરિકન રેપર કોર્ડે અમરી ડન્સટનને ડેટ કરી રહી છે. બંનેને એક બાળકી છે. તેમની બાળકીનું નામ 'શાઈ' છે.

9 / 10
ચાર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા કારકિર્દીમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર ખેલાડીઓમાં એક છે. ઓસાકાએ 175 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી છે. (all photo courtesy: google)

10 / 10
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">