મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા, આવો છે ખેલાડીનો પરિવાર

મનુ ભાકર નાનપણથી જ રમતગમત પ્રત્યે ખુબ પ્રેમ હતો. મનુ ભાકર શૂટિંગ પહેલા ક્રિકેટ, જુડો,સ્કેટિંગ, માર્શલ આર્ટ, કરાટે, કબડ્ડી અને બોક્સિંગ જેવી રમતોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. રિપોર્ટ મુજબ મનુ ભાકરની નેટવર્થ 12 કરોડ રુપિયા છે.

| Updated on: Jul 30, 2024 | 1:22 PM
 હરિયાણાના ઝજ્જરના નાના ગામ ગોરિયાની રહેવાસી મનુ ભાકરે તેની કારકિર્દી દરમિયાન ઘણી રમતો રમી હતી. ક્યારેક મનુએ કબડ્ડીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તો ક્યારેક કરાટેમાં હાથ અજમાવ્યો. પ્રાથમિક રીતે શૂટિંગ પસંદ કરતા પહેલા, મનુએ સ્કેટિંગ, માર્શલ આર્ટ, કરાટે, કબડ્ડી અને બોક્સિંગ જેવી રમતોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ.

1 / 16
ભારતને પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતાડનાર મનુ ભાકરના પરિવાર તેમજ તેના કરિયર વિશે જાણીએ.

2 / 16
14 વર્ષની ઉંમર સુધી, તેમણે અન્ય રમતો જેવી કે મણિપુરી માર્શલ આર્ટ, તેમજ બોક્સિંગ, ટેનિસ અને સ્કેટિંગમાં રમતી જોવા મળી હતી, આ ઇવેન્ટ્સમાં રાષ્ટ્રીય રમતોમાં મેડલ જીત્યા હતા.

3 / 16
 મનુ ભાકરના પિતાનું નામ રામ કિશન ભાકર મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે.માતાનું નામ સુમેધા છે જે શિક્ષકા રહી ચૂક્યા છે. મનુ ભાકરને એક ભાઈ પણ છે તેનું નામ અખિલ છે.

4 / 16
મનુ ભાકરનો જન્મ 18 ફેબ્રુઆરી 2002 રોજ થયો છે. તે એક ભારતીય ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડી છે જે શૂટિંગમાં ભાગ લે છે. પેરિસમાં 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો,

5 / 16
આ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ હતો અને કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે. 16 વર્ષની વયે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો અને ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર સૌથી યુવા ભારતીય પણ બની હતી.

6 / 16
2017 એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. કેરળ ખાતે યોજાયેલી 2017ની રાષ્ટ્રીય રમતોમાં, ભાકેરે નવ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7 / 16
ગુઆડાલજારા, મેક્સિકો ખાતે આયોજિત 2018 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભાકરે મહિલાઓની 10-મીટર એર પિસ્તોલમાં બે વખતની ચેમ્પિયન મેક્સિકોની અલેજાન્દ્રા ઝવાલાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

8 / 16
 16 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ભાકર વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બની હતી.ભાકરે વર્લ્ડકપમાં 10-મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં તેનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

9 / 16
ભાકરે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 388/400 પોઈન્ટ મેળવ્યા અને ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટના અંતિમ રાઉન્ડમાં તેમણે 240.9 પોઈન્ટનો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ સ્થાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

10 / 16
2018 એશિયન ગેમ્સમાં 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 593 નો રમતનો રેકોર્ડ સ્કોર બનાવ્યો. પરંતુ તે ત્યાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી,

11 / 16
 યુથ ઓલિમ્પિક 2018માં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવા માટે 236.5 શોટ કર્યા હતા. યુથ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ ધારક વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા છે.

12 / 16
16 વર્ષની મનુ યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ શૂટર અને ભારતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી.ફેબ્રુઆરી 2019માં  દિલ્હીમાં 2019 ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

13 / 16
2019માં  મ્યુનિક ISSF વર્લ્ડ કપમાં ચોથું સ્થાન હાંસલ કરીને 10 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 2020 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતુ. પિસ્તોલ શૂટિંગમાં જોડાતા પહેલા, તેણીને ક્રિકેટમાં રસ હતો અને તે ઝજ્જરમાં વીરેન્દ્ર સેહવાગની કોચિંગ સ્કૂલમાં પણ જોડાઈ હતી.

14 / 16
2019માં તમામ ચાર પિસ્તોલ અને રાઈફલ ISSF વર્લ્ડ કપમાં, તેમણે સૌરભ ચૌધરીની સાથે તેના પાર્ટનર તરીકે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો,  તેમણે એશા સિંઘ અને રિધમ સાંગવાન સાથે 2022 એશિયન ગેમ્સમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ભારત માટે ટીમ ગોલ્ડ જીત્યો હતો.

15 / 16
પેરિસમાં 2024 સમર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે.

16 / 16
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">