Olympics 2024 : પ્રથમ વખત રાજકોટ અને સુરતના બે ટેબલ ટેનિસ ખેલાડી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિક 2024નું આયોજન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થઈ રહ્યું છે, ફ્રાન્સમાં થનારી આ મેગા ઈવેન્ટમાં ભારતના અનેક ખેલાડીઓ ભાગ લેશે. જેની પાસે દમદાર પ્રદર્શન કરી ભારત માટે મેડલ જીતવાની આશા છે.

| Updated on: Jul 12, 2024 | 12:13 PM
આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ 17 દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024ની શરુઆત 26 જુલાઈથી થઈ રહી છે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે 10 હજાર ખેલાડીઓ ભાગ લેશે.ગુજરાતના રમત જગતમાં ઈતિહાસ રચાયો છે.

1 / 5
પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે.પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત થઈ ચુકી છે.ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સિલેક્શન કમિટી દ્વારા પસંદગી થઈ છે.

2 / 5
 સુરતનો હરમીત દેસાઈ અને રાજકોટના માનવ ઠક્કરની નજર હવે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની છે. બંન્ને ખેલાડીઓના ઘરે પર હાલ ખુશીનો માહોલ છે.

3 / 5
 તમને જણાવી દઈએ કે, સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો.  સુરતમાં જન્મેલા હરમીતે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ.

4 / 5
ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ:  શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">