Paris Olympics 2024 : 7 મહિનાની પ્રેગ્નેન્ટ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિકમાં લીધો ભાગ, જાણો પછી શું થયું

પેરિસ ઓલિમ્પિકમાં એક મોટો ખુલાસો થયોછે. જેને જાણી સૌ કોઈ ચોંકી ગયા છે. એક મહિલા ખેલાડી 7 મહિનાની પ્રેગ્નેન્સી હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. આ ખેલાડીની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે.

| Updated on: Jul 31, 2024 | 11:36 AM
ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનું દરેક એથલીટનું સપનું હોય છે. જેમાં મેડલ જીતવું તે તેમના માટે મોટી વાત છે. દુનિયાભરના ખેલાડીઓ હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં હાલ એક મોટો ખુલાસો થયો છે.

1 / 6
પેરિસ ઓલિમ્પિકમાં મોટો ખુલાસો એ થયો છે કે, એક એથલીટ પ્રેગ્નેન્ટ હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. આ ખેલાડીની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે.

2 / 6
 ઇજિપ્તની ફેન્સર નાદા હાફીઝે ખુલાસો કર્યો છે કે તેણે સાત મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો.  છતાં, તેમણ વર્લ્ડ કપ 10 એલિઝાબેથ ટાર્ટાકોવસ્કી સામે મેચ જીતી હતી. પરંતુ રાઉન્ડ ઓફ 16માં સાઉથ કોરિયા સામે હારી ગઈ હતી.

3 / 6
હફીઝે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્નેગ્નન્સી વિશે ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદથી, હાફિઝને ફેન્સિંગ પ્રત્યેના તેના જુસ્સા અને સમર્પણ માટે ઘણી પ્રશંસા મળી રહી છે. હાયોંગ સામેની મેચમાં પણ હાફિઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

4 / 6
ઈન્સ્ટાગ્રામ પર લખ્યું તમને મેદાન પર 2 ખેલાડી જોવા મળી રહ્યા છે. તે 2 નહિ પરંતુ 3 છે., તે હું છું, મારો હરીફ અને મારું નાનું બાળક મારી દુનિયામાં આવનાર તે છે. મારું બાળક અને મારી સામે અનેક પડકારો હતા, પછી ભલે તે શારીરિક હોય કે ભાવનાત્મક. પ્રેગ્નેન્સીમાં રમતમાં સંતુલન બનાવી રાખવું ખુબ મુશ્કેલ હોય છે.

5 / 6
3 વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકીલે હાફિઝાએ કહ્યું આ વખત એક નાના ચેમ્પિયનને લઈ રમી છુ.હાફિઝે પેરિસ પહેલા 2016 રિયો ઓલિમ્પિક અને 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ઇજિપ્તનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

6 / 6
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">