AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Rate : ₹ 15,000 થી પણ વધુનો ઘટાડો ! ચાંદીની ચમક કેમ ઝાંખી પડી ? શું આ ધાતુમાં હવે તેજી આવશે કે નહીં ? જાણો એક્સપર્ટે શું કહ્યું

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જો કે, આજે એટલે કે સોમવારને 20 ઓકટોબરના રોજ ચાંદીના ભાવ અચાનક જ ગબડી પડતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.

| Updated on: Oct 20, 2025 | 5:50 PM
Share
તાજેતરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર, 17 ઓક્ટોબરના સેશનમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદા લગભગ 10% ઘટીને ₹1,53,700 પ્રતિ કિલો થયા. જો કે, તે પછીથી થોડો સુધારો જોવા મળ્યો અને ભાવ ₹1,57,300 થયા.

1 / 7
એવામાં સોમવાર, 20 ઓક્ટોબરના રોજ ચાંદી લગભગ 0.1% વધીને ₹1,56,755 પર ટ્રેડ થઈ રહી હતી. યુએસ અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે સેફ-હેવનની માંગમાં ઘટાડો થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે, ચીન પર લાદવામાં આવેલા 100% વધારાના ટેરિફ "ટકાઉ નથી" પરંતુ "બેઇજિંગે તેમને આમ કરવા દબાણ કર્યું હતું."

2 / 7
આ નિવેદન પછી આંતરરાષ્ટ્રીય બજારમાં રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું, જેના કારણે ચાંદી $54/ઔંસથી ઘટીને $51.5/ઔંસ થઈ ગઈ હતી. ટૂંકમાં કહીએ તો આ ધાતુમાં લગભગ 6% નો ઘટાડો જોવા મળ્યો.

3 / 7
ચાંદીના ભાવની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી હતી. ચાંદી ₹1,70,415 ના રેકોર્ડ હાઇ લેવલથી ઘટીને ₹1,53,700 થઈ ગઈ, જે લગભગ ₹16,700 નો ઘટાડો દર્શાવે છે. જો કે, દિવસમાં થોડી રિકવરી આવતા ચાંદી ₹1,57,300 પર પહોંચી ગઈ. હાલમાં ભાવ ઓલ ટાઈમ હાઇથી લગભગ 10% નીચે છે.

4 / 7
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું છે કે, આ ઘટાડો ફક્ત ટૂંકા ગાળાના નફા-બુકિંગનું પરિણામ છે. તેઓ માને છે કે, ચાંદી બજાર હાલમાં  સ્ટ્રકચરલ રિવેલ્યુએશનના તબક્કામાં છે, જે તેને અગાઉની રેલીઓ (વર્ષ 1980 અને વર્ષ 2011) થી અલગ પાડે છે.

5 / 7
અહેવાલમાં જણાવાયું છે કે, ચાંદીની વોલેટિલિટી સોના કરતા આશરે 1.7 ગણી છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ્સ, મેડિકલ ડિવાઇસ અને બેટરી મેન્યૂફેક્ચરિંગમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

6 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ શોર્ટ ટર્મમાં ₹1,53,000-₹1,55,000 ના સ્તરને ચાંદી માટે મુખ્ય સપોર્ટ ઝોન માનવામાં આવે છે. જો અહીંથી રિકવરી થાય છે, તો ₹1,65,000 અને ₹1,70,000 સુધી ફરી ઉછાળો શક્ય છે. જો કે, ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને ડોલર ઇન્ડેક્સમાં થતી વધઘટ ચાંદીના ભાવિ માર્ગને નક્કી કરશે.

7 / 7

આ પણ વાંચો: ગઈ દિવાળીથી આ દિવાળી સુધી, 522 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્માંથી 407 એ નફો કર્યો, જેમાં 11 એ 35% થી વધુ વળતર આપ્યું, જુઓ યાદી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">