AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સોનું નહિ ચાંદી બોલશે! 1 દિવસમાં 2700 રૂ. ઉછાળો, ચાંદીના ભાવ હવે ક્યા સુધી જશે?

શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોકાણકારો સોનામાં અને ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. એકબાજુ જ્યાં સ્ટોક માર્કેટ ગગડી રહ્યું છે ત્યાં બીજીબાજુ સોનામાં અને ચાંદીમાં રોકાણકારો સારો એવો નફો કમાઈ રહ્યા છે. એવામાં ચાલો જાણીએ કે, હાલ ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો અને તેનું ભવિષ્ય શું છે.

| Updated on: Jun 04, 2025 | 8:23 PM
Share
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા અનુસાર મંગળવારે રાત્રે ચાંદીના ભાવમાં લગભગ 2,700 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ 1 કિલો ચાંદીનો ભાવ 1,00,460 રૂપિયા થઈ ગયો હતો.

1 / 7
છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આની પાછળનું મુખ્ય કારણ રોકાણકારો છે, કારણ કે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ચાંદી ખરીદી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

2 / 7
ચાંદીના ભાવમાં વધારાનું બીજું કારણ રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છે. આ ઉપરાંત, ટ્રમ્પ ટેરિફને કારણે શેરબજારમાં અસ્થિરતા છે. જેના કારણે રોકાણકારો ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

3 / 7
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા અનુસાર, મંગળવારે રાત્રે ચાંદીના ભાવમાં લગભગ 2,700 રૂપિયાનો વધારો થયો હતો, ત્યારબાદ 1 કિલો ચાંદીનો ભાવ 1,00,460 રૂપિયા થયો હતો, જ્યારે બુધવારે સવારે MCX અને હાજર બજારોમાં તેમાં થોડો ઘટાડો થયો હતો.

4 / 7
એન્જલ વનના કરન્સી વિશ્લેષક પ્રથમેશ માલ્યાના મતે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 3-4 સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.

5 / 7
આ સાથે પ્રથમેશ માલ્યાએ કહ્યું કે, MCX ફ્યુચર માર્કેટમાં ચાંદીના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી દિવસોમાં ચાંદીમાં વધારો થશે અને MCX ફ્યુચર માર્કેટમાં ચાંદી ટૂંક સમયમાં 1,06,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી શકે છે. જો કે, તેમણે વેપારીઓને ચેતવણી પણ આપી છે કે ભવિષ્યમાં ચાંદીના ભાવ ઘટી શકે છે.

6 / 7
ચાંદીના વધતા ભાવ વચ્ચે પ્રશ્ન એ ઉભો થાય છે કે 1 કિલો ચાંદીનો ભાવ ક્યાં સુધી જશે? તાજેતરમાં પર્સનલ ફાઇનાન્સ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા 2025માં ચાંદીના ભાવમાં 3 ગણો ઉછાળો આવવાની આગાહી કરી છે. તેમના મતે, હાલમાં ચાંદીના ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સોનું અને બિટકોઇન ઓલ ટાઈમ હાઈ પર છે.

7 / 7

(Disclaimer: સોના-ચાંદીમાં કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરતાં પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત

અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો

સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ

જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર

ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?

જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક

ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ

અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો

g clip-path="url(#clip0_868_265)">