AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાદ્ધમાં પૂર્વજોને ખુશ કરવા હોય અને તેમના આશીર્વાદ લેવા હોય તો આટલું કામ ચોક્કસથી કરજો, જો આ તક ચૂક્યા તો….

પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન, પૂર્વજોના શ્રાદ્ધ અને પિંડદાન જેવા કાર્યો કરવામાં આવશે, જેમાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

| Updated on: Sep 09, 2025 | 8:24 PM
Share
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. પિતૃ પક્ષના પખવાડિયામાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે.

1 / 8
આ 15 દિવસોમાં લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ જેવા કાર્યો કરે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં કરવામાં આવેલા શ્રાદ્ધથી પૂર્વજો ખુશ થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે.

2 / 8
જો કે, પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવા માટેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે, જેને અવગણવા જોઈએ નહીં. જો આ નિયમો અવગણશો તો પૂર્વજો તમારા પર ક્રોધિત થશે અને એમાંય તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

3 / 8
1. પૂર્વજોનું શ્રાદ્ધ હંમેશા બપોરે કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, બપોરનો સમય પિતૃ દેવ માટે ખાસ માનવામાં આવે છે. પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે હંમેશા દક્ષિણ તરફ મુખ રાખીને બેસો. આવું એટલા માટે કેમ કે, આ દિશાને પિતૃલોકની દિશા માનવામાં આવે છે. પિતૃ પક્ષ સંબંધિત કાર્ય સૂર્યાસ્ત સમયે ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન કરવામાં આવેલ શ્રાદ્ધનું યોગ્ય પરિણામ મળતું નથી.

4 / 8
2. શ્રાદ્ધ હંમેશા તમારી ભૂમિ અથવા તમારા સ્થાન પર જ કરવું જોઈએ. બીજાની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. જો તમારી પોતાની જમીન પર શ્રાદ્ધ કરવું શક્ય ન હોય, તો તમે કોઈ તીર્થસ્થળ, પવિત્ર નદી કે મંદિર પાસે જઈને પણ શ્રાદ્ધ કરી શકો છો.

5 / 8
3. શ્રાદ્ધમાં તમારે ઓછામાં ઓછા ત્રણ બ્રાહ્મણોને આમંત્રણ આપવું જોઈએ અને સાત્વિક રીતે બ્રાહ્મણો માટે ભોજન તૈયાર કરવું જોઈએ.

6 / 8
4. શ્રાદ્ધ પછી બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવો. કપડાં અથવા ભોજનનું દાન કરીને તેમને વિદાય આપો. દાન અને દક્ષિણા વિના શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે ઘરમાં પવિત્રતા અને શાંતિ જાળવો. 'ક્રોધ, ઝઘડો કે લડાઈ' ના કરો. આનાથી પૂર્વજોને સંતોષ મળતો નથી.

7 / 8
5. શ્રાદ્ધના ભોજનનો એક ભાગ ગાય, કૂતરા, કીડી અને કાગડા માટે રાખો. આ જીવોને પૂર્વજો સુધી ભોજન પહોંચાડવાનું માધ્યમ માનવામાં આવે છે. શ્રાદ્ધ વિધિમાં કુશા (વિષ્ણુના વરાહ અવતારનો રોમ અંકુર) અને તલ આવશ્યક છે. આ વિના શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળો.

8 / 8

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે.  ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">