શું દરરોજ દાઢી કરવી જોખમી છે? કેટલા દિવસ બાદ Shaving કરવી જોઈએ, જાણો નિષ્ણાતો પાસેથી

હાલના સામમાં અનેક લોક મોટી દાઢી રાખતા હોય છે. પરંતુ ઘણા લોકોને દરરોજ દાઢી કરાવવી ગમે છે. જોકે આ પાછળના કારણ એક કરતાં અનેક હોય છે . જ્યારે કેટલાક લોકો મહિનાઓ સુધી દાઢી નથી કરતા. હવે સવાલ એ છે કે પુરુષોએ અઠવાડિયામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2024 | 4:20 PM
તમારે કેટલી વાર દાઢી કરવી જોઈએ: આજના સમયમાં, મોટાભાગના લોકો તેમના વ્યક્તિત્વને નિખારવા માટે વિવિધ પ્રકારની દાઢી રાખવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો ક્લીન શેવ લુક રાખે છે. લોકોએ તેમના શરીરના પ્રકાર અને જોબ અનુસાર દાઢીનો દેખાવ પણ બદલવો પડશે. ઘણા લોકોને રોજ સવારે ઉઠ્યા પછી દાઢી કપાવવાની આદત હોય છે, જ્યારે કેટલાક લોકો મહિનાઓ સુધી દાઢી નથી કરતા. દાઢી કરવી એ પુરૂષો માટે સામાન્ય બાબત છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે દરરોજ દાઢી કરવી ફાયદાકારક છે કે નુકસાન?

1 / 5
ત્વચારોગ વિજ્ઞાનીક દ્વારા જણાવ્યા અનુસાર દાઢી રાખવાથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો દાઢી મોટી હોય તો તેને રોજ સારી રીતે ધોવી ખૂબ જરૂરી છે. દિવસભરની ક્રિયાઓ દરમિયાન ચહેરા પર ધૂળ, કીટાણુઓ, તેલ અને ડેડ સ્કીનના કોષો એકઠા થઈ જાય છે, જેને ફેસ વોશ અથવા ક્લીંઝરથી ધોવા જોઈએ. તમારી દાઢી વધારવી અને તેને દરરોજ સાફ ન કરવાથી ચેપનું જોખમ વધી શકે છે. આ ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે અને બળતરા પેદા કરી શકે છે.

2 / 5
હવે લોકોના મનમાં પ્રશ્નો એ થાય છે કે શું પુરુષોએ દરરોજ દાઢી કપાવવી જોઈએ? આ પ્રશ્ન પર ત્વચારોગ વિજ્ઞાનીએ કહ્યું કે દરરોજ શેવિંગ કરવાથી કોઈ નુકસાન નથી, પરંતુ લોકોએ સાવધાની સાથે શેવિંગ કરવું જોઈએ. જો યોગ્ય ટ્રીમર અથવા રેઝરનો ઉપયોગ કરવામાં આવે તો, શેવિંગ દરરોજ કરી શકાય છે. જો કે, જેઓ એક કે બે મહિના સુધી શેવ નથી કરતા તેઓએ તેમની દાઢી બરાબર સાફ કરવી જોઈએ.

3 / 5
દરરોજ ચહેરા અને દાઢીને સારી રીતે ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો તેમની ત્વચાના પ્રકાર અનુસાર યોગ્ય સાબુ, ફેસ વોશ અથવા ક્લીંઝરનો ઉપયોગ કરી શકે છે.

4 / 5
તબીબોના મતે અઠવાડિયામાં એકવાર દાઢી શેવ કરવી એ સૌથી ફાયદાકારક ગણી શકાય છે, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન થવાનો ખતરો ઓછો રહે છે. તે લોકોની પસંદગી પર નિર્ભર કરે છે કે તેઓ દરરોજ દાઢી કપાવવા માંગે છે કે દાઢી રાખવા માંગે છે. જે લોકોની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે અને દાઢી કપાવ્યા પછી બળતરા અનુભવે છે, તેઓએ ત્વચારોગ નિષ્ણાતોનો સંપર્ક કરવો જોઈએ. યોગ્ય શેવિંગ ક્રીમ અથવા જેલ પસંદ ન કરવાથી પણ ત્વચા પર નકારાત્મક અસર પડે છે.

5 / 5
Follow Us:
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">