AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Silver ETF: Silver ETFમાં તેજીનો ચમકારો! એક અઠવાડિયામાં બંધન સિલ્વર ટોપ પર, 14%થી વધુ રિટર્ન

Silver ETF: ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. ETF નું ટ્રેડિંગ દિવસના અંતે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નહીં, પણ શેરબજારમાં દિવસભર થાય છે.

| Updated on: Jan 29, 2026 | 9:19 AM
Share
Silver ETFમાં આજે વાત કરીએ તો બંધન સિલ્વર, ICICI સિલ્વર, કોટક સિલ્વર, ABSL સિલ્વર, Mirae Asset silver એમ ટોપ 5 કંપનીએ એક અઠવાડિયામાં વધારે રિટર્ન આપ્યું છે. તેમાં પ્રથમ નંબર પર બંધન સિલ્વર કંપની રહી છે.

1 / 6
બંધન સિલ્વરે છેલ્લા Week માં 14.03 ટકા રિટર્ન આપ્યું છે તેમજ 25 કંપનીમાંથી પહેલા નંબરે આ કંપની રહી છે. તેની NVA (Net Asset Value) 354.3949 છે.

2 / 6
ICICI Prudential Silver ETF એ છેલ્લા એક Week માં 13.90 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 355.1544 છે.

3 / 6
કોટક Silver ETF છેલ્લા એક અઠવાડિયામાં 13.88 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 344.9497 છે.

4 / 6
Aditya Birla Sun Life Silver ETF એ છેલ્લા એક અઠવાડિયામાં 13.86% રિટર્ન આપ્યું છે. તેની નેટ અસેસ્ટ વેલ્યૂ 354.5006 છે.

5 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

6 / 6

ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં રસ વધશે

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...

એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

g clip-path="url(#clip0_868_265)">