AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે દુનિયાનો સૌથી વધુ જોવાયેલો TV શો, 25 દિવસમાં મળ્યા હતા 85 કરોડ વ્યુઝ, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યુ છે સ્થાન

આ શો વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલો ટીવી શો છે. જેનુ નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલુ છે. 25 દિવસમાં આ શોને 85 કરોડ વ્યુઝ મળ્યા હતા. IMDb પર પણ તેને 10માંથી 9.1 રેટીંગ છે. જાણો ક્યો હતો આ શો.

| Updated on: Jul 22, 2025 | 6:43 PM
Share
આ શોને જોવા માટે રસ્તાઓ થઈ જતા હતા સુમસામ: 1970 અને 198ના દાયકામાં ભારતમાં નવા-નવા ટીવી આવ્યા હતા. એ સમયે એક શો હતો, જે સમગ્ર દેશને એકસાથે લાવતો હતો. જ્યારે આ શો ટેલિકાસ્ટ થતો તો રસ્તાઓ સુમસામ થઈ જા હતા અને લોકો તેમના તમામ કામકાજ છોડી ટીવીની સામે બેસી જતા હતા. ત્યાં સુધી કે બસ અને ટ્રેન પણ લેટ થઈ જતી હતી. કારણ કે દરેક વ્યક્તિ તેને જોતો હતો. તેના કિરદારોને લોકો દેવી-દેવતાની જેમ પૂજવા લાગ્યા હતા. આ શોએ લોકોના જીવન અને મન મસ્તિષ્ક પર ઉંડી છાપ છોડી હતી.

1 / 7
રામાનંદ સાગરની 'રામાયણ' માં કૂલ 78 એપિસોડ: આ ઐતિહાસિક સીરિયલનું નામ રામાયણ હતુ, જેને રામાનંદ સાગરે બનાવી હતી. આ શો વાલ્મિકી રામાયણ અને તુલસીદાસની રામચરિતમાનસ પર આધારીત હતો. તેનુ પ્રસારણ 25 જાન્યુઆરી, 1987 થી શરૂ થયુ અને કૂલ 78 એપિસોડ બનાવવામાં આવ્યા હતા.

2 / 7
દર રવિવારે સવારે 9.30 થતા જ લોકો ટીવી સામે બેસી જતા: દર રવિવારે સવારે 9.30 થતા જ લોકો ટીવી સામે ગોઠવાઈ જતા હતા, રામાનંદ સાગરે બહુ સમજી વિચારીને અને બહુ મહેનતથી તેને બનાવ્યુ હતુ. તેમણે 14 અલગ અલગ રામાયણોનું અધ્યયન કરી તેની કથાવસ્તુ યોગ્ય રીતે બતાવી હતી.

3 / 7
શો ના દરેક કિરદારે જીત્યુ હતુ દિલ: આ શો માં ભગવાન રામના જીવનના સંપૂર્ણ વાર્તા બતાવવામાં આવી હતી. તેમના જન્મથી લઈને વનવાસ, સીતા હરણ, રાવણ વધ અને ત્યારબાદ અયોધ્યા પરત ફરવા સુધીનું બધુ જ. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ જેવા કિરદારોને લોકોએ દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યુ હતુ.

4 / 7
અરુણ ગોવિલથી લઈને દિપીકા ચિખલીયા સુધી: રામનો કિરદાર અરુણ ગોવિલે નિભાવ્યો હતો. સીતાનો કિરદાર દિપીક ચિખલિયા અને હનુમાનનો કિરદાર દારાસિંહે નિભાવ્યો હતો. રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો. આ કિરદારો એટલા લોકપ્રિય થયા હતા કે લોકો તેને સાક્ષાત ભગવાન માનવા લાગ્યા હતા.

5 / 7
લોકડાઉનમાં પણ કરોડો લોકોએ જોઈ: વર્ષ 2020માં જ્યારે દેશમાં લોકડાઉન થયુ તો આ શોને ફરી પ્રસારીત કરવામાં આવ્યો. આ વખતે પણ લોકોનો પ્રેમ જરા પણ ઓછો થયો નહીં. 16 એપ્રિલ 2020 એ શરૂ થયેલા એક એપિસોડને એકલાને 7.7 કરોડ લોકોએ જોયો હતો. આ વખતે પણ લગભગ 20 કરોડ દર્શકો જોડાયા હતા.

6 / 7
25 દિવસમાં મળ્યા 85 કરોડ વ્યુઝ, IMDb પર 9.1 રેટીંગ: આ પ્રકારે રામાયણને કૂલ મળીને લગભગ 85 કરોડ લોકોએ જોઈ, આજે પણ IMDb પર તેની રેટીંગ 9.1 છે. જે તેની લોકપ્રિયતા બતાવે છે અને આજે પણ લાખો લોકો તેને જોવાનું પસંદ કરે છે. તેનુ નામ ગિનીઝ અને લિમ્કા વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ છે.

7 / 7

આ પણ વાંચો અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી- AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">