AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વિરાટ કોહલીનું 18 વર્ષનું સપનું પુરુ થયું, ચર્ચામાં આવનાર પ્રેમાનંદ મહારાજના પરિવાર વિશે જાણો

પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્તોમાંના એક છે.એવું કહેવાય છે કે જે ભક્ત તેમનો સત્સંગ પૂરી ભક્તિથી સાંભળવા મોટી સંખ્યામાં આવે છે. તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ પ્રેમાનંદ મહારાજના મોટા ભક્ત છે. તો આજે આપણે પ્રેમાનંદ મહારાજના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Jun 04, 2025 | 11:27 AM
Share
પ્રેમાનંદ મહારાજનું જીવન આપણને આધ્યાત્મિક પ્રગતિ અને સાચા માર્ગ પર ચાલવાની દિશા બતાવે છે. તેઓ હંમેશા લોકોને એવી ભૂલો ટાળવાની સલાહ આપે છે, જેના કારણે જીવનમાં પસ્તાવો થઈ શકે છે.

1 / 12
પ્રેમાનંદનો જન્મ 1969માં કાનપુર નજીક સરસૌલ બ્લોકના અખરી ગામમાં રમા દેવી અને શંભુ પાંડેના ઘરે થયો હતો.

2 / 12
આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની પાસે કોઈ મિલકત નથી. તેમના નામે ન તો કોઈ બેંક બેલેન્સ છે, ન કોઈ મિલકત છે કે ન કોઈ અંગત વાહન.તો આજે પ્રેમાનંદ મહારાજના પરિવાર વિશે જાણો

3 / 12
 13 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને સંન્યાસ લીધો હતો.તો આજે આપણે પ્રેમાનંદ મહારાજના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

4 / 12
પ્રેમાનંદ ગોવિંદ શરણ ( અનિરુદ્ધ કુમાર પાંડે,  તેમના ભક્તોમાં પ્રેમાનંદ તરીકે જાણીતા છે, તેઓ રાધવલ્લભ સંપ્રદાયના છે. પ્રેમાનંદ મહારાજના ગુરુનું નામ શ્રી ગૌરાંગી શરણ જી છે.

5 / 12
પ્રેમાનંદ મહારાજનો જન્મ કાનપુરના સરસોન ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પ્રેમાનંદ મહારાજનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે હતું. તેમના પિતા અને દાદા બંને સાધુ હતા. તેમના માતા-પિતા મોટે ભાગે ઋષિ-મુનિઓની સેવા કરતા હતા.

6 / 12
 પ્રેમાનંદ મહારાજને ધર્મ અને આધ્યાત્મિકતામાં સૌથી વધુ રસ હતો. તેથી, તેણે 5મા ધોરણથી જ ગીતા પાઠ કરવાનું શરૂ કર્યું. 13 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને ધર્મ અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીનો જાપ શરૂ કર્યો.

7 / 12
એવું માનવામાં આવે છે કે ભોલેનાથે પોતે પ્રેમાનંદજીને દર્શન આપ્યા હતા અને ત્યારબાદ તેઓ વૃંદાવન આવ્યા અને રહેવા લાગ્યા. વૃંદાવન આવ્યા પછી પ્રેમાનંદ મહારાજ શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલાઓ નિહાળતા અને રાત્રે રાસલીલા જોતા. આ પછી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમણે ભક્તિનો માર્ગ પસંદ કર્યો.

8 / 12
દેશ-વિદેશમાંથી તેમના ભક્તો મહારાજ પ્રેમાનંદના દર્શન કરવા વૃંદાવન આવે છે, અને તેમનો ઘણો આદર પણ કરે છે. તેમણે પોતાનું જીવન રાધા રાણીની ભક્તિમય સેવામાં સમર્પિત કર્યું છે.

9 / 12
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા દિવસ પહેલા પ્રેમાનંદ જી મહારાજને મળવા વૃંદાવન આવ્યા હતા. આ દરમિયાન બંનેએ પ્રેમાનંદ મહારાજને પ્રણામ કર્યા. જ્યારે સંતે બંનેની પ્રશંસા કરી હતી, ક્રિકેટર અને તેમની પત્ની અવારનવાર પ્રેમાનંદના આશીર્વાદ લેવા માટે વૃંદાવન આવતા હોય છે.પ્રેમાનંદ જીનું બાળપણનું નામ અનિરુધ કુમાર પાંડે હતું.

10 / 12
પ્રેમાનંદજી મહારાજ વર્ષોથી કિડનીની ગંભીર બિમારીથી પીડાય છે. 35 વર્ષની ઉંમરે તેમને પેટમાં દુખાવો થયો હતો, ત્યાર બાદ તેમણે રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે.

11 / 12
પ્રમાનંદ મહારાજ હાલમાં ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે. તેમને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે અને આશ્રમમાં તેમના સ્વાસ્થ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં પણ તેમની હિંમત અને નિષ્ઠાએ તેમને પ્રેરણા આપી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">