AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office FD : તમારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે ! તો જાણો તેના રોકાણ પર કેટલું વળતર મળશે..

પોસ્ટ ઓફિસ એફડી (ટાઈમ ડિપોઝિટ) સુરક્ષિત અને ઉંચા વ્યાજ દર આપતી ઉત્તમ બચત યોજના છે. સરકાર દ્વારા સંપૂર્ણ ગેરંટી મળતી હોવાથી પૈસા 100% સુરક્ષિત રહે છે.

| Updated on: Dec 01, 2025 | 7:45 PM
Share
જો તમે સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ આપતી બચત યોજના શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ એફડી (ટાઈમ ડિપોઝિટ) એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજના બેંકોની એફડી જેવી છે, પરંતુ તેમાં ઘણી બેંકો કરતા વધુ વ્યાજ દર આપવામાં આવે છે. સૌથી મોટી બાબત એ છે કે એફડી પર સંપૂર્ણ સરકારી ગેરંટી મળે છે, એટલે તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે.

1 / 5
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં 1, 2, 3 અને 5 વર્ષના સમયગાળા માટે રોકાણની સુવિધા છે. હાલમાં એફડી પર 6.9% થી 7.5% સુધીના વ્યાજ દર ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધુ વ્યાજ દર 5 વર્ષની એફડી પર 7.5% છે, જે અનેક બેંકોની સામાન્ય એફડી કરતા વધારે है. લાંબા ગાળાના સ્થિર વળતર માટે આ ઉત્તમ વિકલ્પ છે.

2 / 5
જો તમે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીમાં ₹1 લાખ જમા કરો છો, તો 7.5% વાર્ષિક વ્યાજ પ્રમાણે મેચ્યોરિટી રકમ ₹1,44,995 થાય છે. જોકે, તમને પાંચ વર્ષમાં ₹44,995 વ્યાજ મળશે. જે બેંક એફડીની સરખામણીમાં વધુ લાભદાયી છે.

3 / 5
રોકાણની મર્યાદા અને ખાતું ખોલવાની સુવિધાની વાત કરવામાં આવે તો, પોસ્ટ ઓફિસ એફડીમાં ખાતું ખોલવા માટે ન્યૂનતમ રકમ ₹1,000 છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે નાના તેમજ મોટા બંને રોકાણકારો માટે યોગ્ય યોજના છે. સિંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ (મહત્તમ 3 લોકો સુધી) બંને વિકલ્પ ઉપલબ્ધ છે.

4 / 5
આ યોજના સીધી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે, તેથી રોકાણમાં જોખમ નથી. બેંકોમાં અલગ–અલગ કેટેગરી અનુસાર વ્યાજ બદલાય છે, જ્યારે પોસ્ટ ઓફિસમાં બધા ગ્રાહકોને સમાન વ્યાજ દર મળે છે. એથી સરકારી ગેરંટી + ઊંચો વ્યાજ દર + નિશ્ચિત વળતર મળતાં, પોસ્ટ ઓફિસ એફડી સામાન્ય તેમજ મધ્યમ રોકાણકારો માટે એક વિશ્વસનીય બચત વિકલ્પ સાબિત થાય છે.

5 / 5

Investment : પોસ્ટ ઓફિસની આ યોજના છે અદ્ભુત, આટલો ઊંચો છે વ્યાજ દર

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">