PM Narendra Modi Gujarat Visit: નવસારી પહોચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વતનમાં વિકાસની પરંપરા યથાવત, લોકોમાં ઉત્સાહનો માહોલ, જુઓ Photos

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) નવસારી એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. PM મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે ત્યારે તેને આવકારવા માટે ઘણા લોકો હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 11:46 AM
સુરત એરપોર્ટ પર મેયર હેમાલી બોઘાવાળાએ પીએમ મોદીને આવકાર્યા હતા.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીમાં પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે.

2 / 6

સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે વડાપ્રધાન 549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. નવસારી જિલ્લામાં 33 કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રોડનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

3 / 6
PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યુ છે. જ્યાં તેઓ 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

4 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભાનું સંબોધન કરતા કહ્યું કે, PM મોદી આજે મુખ્યપ્રધાન આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાતને પગલે 3050 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજક્ટની ગુજરાતીઓને ભેટ મળશે.

5 / 6
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યું છે.

6 / 6
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">