PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ

Mumbai Metro Rail Lines: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ લાઈન 2A (અંધેરી-પશ્ચિમથી દહિસર) અને 7 (અંધેરી-પૂર્વથી દહિસરમાં ગુંદાવલી)ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:36 PM
વડાપ્રધાન મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ જે બે રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો, તે બે મેટ્રો રેલ લાઇનનું કામ છ વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં બે લાઇન (આવશ્યક રીતે સંયુક્ત કોરિડોર) ના ટૂંકા વિભાગ (ફેઝ I) નું ઉદ્ઘાટન કર્યું હતું.

1 / 5
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ  લાઇન 2A અને 7 ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7માં અંધેરી વેસ્ટ અને ઈસ્ટ બંનેમાં લાઈન 1 સાથે ઈન્ટરચેન્જ હશે.

2 / 5
વડાપ્રધાન મોદી લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કરશે.

3 / 5
શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

4 / 5
શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">